લગ્ન પ્રસંગે બ્લાઉઝની આ ડિઝાઈન ચોક્સપણે કરો ટ્રાય, ગ્લેમરસ અને હટકે લૂક આપશે, Photos
જો તમે પણ કઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ અને સમજમાં ન આવતું હોય કે કઈ ડિઝાઈનનું બ્લાઉઝ બનાવવું જોઈએ તો એકવાર અહીં આપેલી ડિઝાઈન જરૂર ટ્રાય કરી જુઓ.
લટકણ દોરી
આજકાલ લટકણ દોરીવાળા બ્લાઉઝની ડિઝાઈન ખુબ ચાલે છે. આ ડિઝાઈન તમે કોઈ પણ ફંક્શનમાં ટ્રાય કરી શકો છો.
યુ નેક વિથ દોરી
જો તમને સમજમાં ન આવતું હોય કે તમારી ચોલીમાં કઈ ડિઝાઈન બનાવડાવી જોઈએ તો એકવાર આ ડિઝાઈન ચોક્કસપણે ટ્રાય કરજો. ખુબ સરસ અને સુંદર લાગશે.
ઝિગઝેગ ડિઝાઈન
ઝિગઝેગ ડિઝાઈન પણ આજકાલ ખુબ ટ્રેન્ડમાં છે. આ ડિઝાઈન કોઈ પણ ઈવેન્ટ માટે પરફેક્ટ છે.
ડબલ દોરી
ડબલ દોરીવાળી ડિઝાઈન પણ ખુબ સરસ લાગશે. તમે પણ આ ડિઝાઈન ચોક્કસપણે ટ્રાય કરી જુઓ. લુકની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.
મલ્ટીદોરી ડિઝાઈન
મલ્ટીદોરી ડિઝાઈન પણ તમે કોઈ પણ ઈવેન્ટમાં ટ્રાય કરી શકો છો. તે ખુબ સુંદર લાગે છે.
સિંગલ દોરી ડિઝાઈન
સિંગલ દોરી ડિઝાઈન પણ કમાલની લગે છે. એકદમ ગ્લેમરસ લૂક આપશે. તમે રફલ ડિઝાઈનની સાથે ટ્રાય કરો. ખુબ સુંદર લાગશે.
Trending Photos