WhatsApp નું નવું ફીચર, હવે લેપટોપ-કોમ્યુટર વડે કરી શકશો વોઇસ અને વીડિયો કોલ, જાણો રીત

 વોટ્સએપ (WhatsApp) તેમાં કેટલાક ફીચર્સને બીટા ફેજમાં ટેસ્ટિંગ કરી રહ્યા છે, જે જલદી જ તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. આવો જાણીએ વોટ્સએપ (WhatsApp) ના આ અપડેટ વિશે. 

નવી દિલ્હી: WhatsApp એ યૂઝરની સુવિધા માટે પોતાના નવા અપડેટમાં ઘણા ખાસ ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે. વોટ્સએપ (WhatsApp) એ ગુરૂવારે કહ્યું કે તેને પોતાના ડેસ્કટોપ એપ પર વોઇસ કોલ અને વીડિયો કોલની શરૂઆત કરી છે. આ સાથે જ યૂઝર્સ પોતાના લેપટોપ અથવા ડેસ્કટોપ પીસી દ્રારા કોલ કરી શકશે. આ ઉપરાંત iOS માટે વોઇસ એનીમેશન, વોઇસ મેસેજ માટે રિસીપ્ટ ઇનેબલ અથવા ડિસેબલ કરવાની સુવિધા સાથે સાથે ઇંસ્ટાગ્રામની માફ્ક ડિલેટ થનાર મેસેજ અથવા ઇમેજ પણ સામેલ છે.  વોટ્સએપ (WhatsApp) તેમાં કેટલાક ફીચર્સને બીટા ફેજમાં ટેસ્ટિંગ કરી રહ્યા છે, જે જલદી જ તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. આવો જાણીએ વોટ્સએપ (WhatsApp) ના આ અપડેટ વિશે. 

એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્ટેડ

1/6
image

કંપનીએ કહ્યું કે પ્લેટફોર્મ પર વોઇસ અને વીડિયો કોલ એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્ટેડ છે અને એટલા માટે વોટ્સએપ (WhatsApp) તેને સાંભળી કે જોઇ શકતું નથી કે તેને ફોન અથવા કોમ્યુટર શેના વડે કરવામાં આવ્યો છે. એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ (WhatsApp) ડેસ્કટોપ પર વીડિયો કોલિંગ સુવિધા પોટ્રેટ અને લેડસ્કેપ બંને ઓરિએન્ટશનને સપોર્ટ કરશે.  

મળશે આ સુવિધાઓ

2/6
image

વોટ્સએપ (WhatsApp) ડેસ્કટોપ એપમાં વીડિયો કોલિંગમાં એક અલગ એડજસ્ટેબલ વિંડો, સ્ક્રીનની ઉપરની ખુલશે. જેથી તમે વીડિયો કોલિંગ સાથે પોતાની ચેટ્સને મિસ ના કરી શકો. 

આ રીતે કરો યૂઝ

3/6
image

- વોટ્સએપ (WhatsApp) ડેસ્કટોપ એપને યૂઝ કરવા માટે તમારા PC અથવા MAC માં વોટ્સએપ વેબસાઇટ વડે તેને ઇનસ્ટોલ કરી શકો છો. 

આ રીતે કરો ડાઉનલોડ

4/6
image

- તમે આ વોટ્સએપ ડેસ્કટોપ એપને આપવામાં આવેલી લિંક https://t.co/JCc3rUunoU વડે પણ ડાઉનલોડ કરી શકો છો.

QR કોડને કરો સ્કેન

5/6
image

- ત્યારબાદ તમારે તમારા ફોનના વોટ્સએપ વડે તેના QR કોડને સ્કેન કરવો પડશે. 

આ ફીચર ડેસ્કટોપ એપમાં ઉપલબ્ધ નથી

6/6
image

જેમ કે તમે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર એંડ્રોઇડ અથવા IOS માં ઉપયોગ કરો છો, જેમાં તમે એકસાથે 8 લોકોને વીડિયો કોલ કરી શકો છો, એવું ફીચર અત્યારે આ વોટ્સએપ ડેસ્કટોપ એપમાં ઉપલબ્ધ નથી.