સિંહાસન માટે કાતિલ બની ગયો હતો ઔરંગઝેબ, આ મુઘલ રાજકુમારના મોત પર દિલ્હીએ મનાવ્યો હતો શોક

દારાશિકોહની 30 ઓગસ્ટ 1659ને મુગલ બાદશાહ ઔરંગઝેબે હત્યા કરી દીધી હતી. તેમ માનવામાં આવે છે કે શાહજહાંની તે પહેલી પસંદ હતો અને આ વાત ઔરંગઝેબને ગમી નહીં. મુગલ બાદશાહ શાહજહાં વૃદ્ધ થઈ ગયો હતો. હિન્દુસ્તાનની સત્તા પર આવવાની મહત્વકાંક્ષા તેના પુત્રો વચ્ચે એકબીજાના લોહીના તરસ્યા બની ગઈ હતી. 
 

પ્રિય પુત્ર

1/5
image

પોતાના પ્રિય પુત્રની સાથે સાથે શાહશુઝા અને મુરાદબખ્શના મોતને સહન કરી શક્યા નહીં અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. 

રાજકુમારના મોતથી દુખી હતી દિલ્હી

2/5
image

દિલ્હી પોતાના પ્રિય રાજકુમારના મોતથી દુખી હતી, લોકો રડી રહ્યાં હતા પરંતુ ઔરંગઝેબ વિરુદ્ધ કેમ કોઈ બોલી શકે. કહેવામાં આવે છે કે દારાના માથાને તેના પિતા શાહજહાંની પાસે મોકલ્યું હતું. 

 

ચાંદની ચોક

3/5
image

એક તરફ દારા શિકોહ દિલ્હીના લાલ કિલ્લામાં અંતિમ ગતિ પકડી રહ્યો હતો અને બીજી બાજુ ચાંદની ચોક વિસ્તારમાં લોકો કતારમાં ઉભા હતા.ઔરંગઝેબના સૈનિકો લોકોને દારાનું માથું બતાવતા રહ્યા.એ

શાહજહાંની આંખના તારાને

4/5
image

દારાશિકોહ વિશે એવું કહેવાય છે કે જો તેમને રાજપદમળ્યું હોત તો ભારતનું રાજકારણ કંઈક અલગ જ વલણ અપનાવ્યું હોત. પરંતુ અહીં તમને જણાવીશું કે શાહજહાંના આંખના તારાને, લોકોના પ્રિય રાજકુમારને ઔરંગઝેબે મોતના મુખમાં ધકેલી દીધો. 

 

5/5
image

ઘણા ઈતિહાસકારોનું માનવું હતું કે શાહજહાં દારાશિકોહને ગાદી સોંપવા માંગતો હતો પરંતુ ઔરંગઝેબે હિંદુ ધર્મ તરફના તેના ઝુકાવનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો હતો. પોતાના બે ભાઈઓની મદદથી તેણે દારાશિકોહને કાફિર જાહેર કર્યો અને ગાદી મેળવવા માટે કાવતરાઓ હાથ ધરવા લાગ્યો.