Puja Path: પૂજા-પાઠ માટે અતિ શુભ છે ગાય સાથે જોડાયેલો આ અચૂક ઉપાય, ઘરમાં થશે ધનવર્ષા

Cow dung importance: ગાયના છાણને લઈને એવી માન્યતા છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે. ગાયના મુખ ભાગને અશુદ્ધ અને પાછળના ભાગને શુદ્ધ માનવામાં આવે છે.

1/10
image

જાણો ગાયના છાણાનું ધાર્મિક મહત્વ

ધાર્મિક કાર્યોમાં મહત્વપૂર્ણ

2/10
image

ગાયના દૂધથી લઈને ગૌમૂત્ર અને ગોબર સુધી બધું જ પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થાય છે. આ સાથે જ ગાયના છાણાને પણ ધાર્મિક કાર્યોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પૂજામાં ગાયના છાણા

3/10
image

ગાયના છાણાને સળગાવવાથી જે ધુમાડો નિકળે છે તેને ઘરણા દરેક ખૂણામાં કરવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.   

સુખ-શાંતિ

4/10
image

જો પૂજા કે હવન દરમિયાન ગાયના છાણને બાળવામાં આવે તો ઘર પવિત્ર બને છે અને પૂજાનું ફળ મળે છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે.  

પૂજા ખંડમાં ગાયના છાણનો ધુમાડો

5/10
image

પૂજા ખંડમાં ગાયના છાણનો ધુમાડો કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.

નકારાત્મક ઊર્જા

6/10
image

કપૂર અને ઘી નાખીને ગાયના છાણને સળગાવવાથી આખું ઘર શુદ્ધ થઈ જાય છે. જો તમે દરરોજ ઘરની પૂજામાં ગાયના છાણને ઘી અથવા કપૂર સાથે સળગાવો તો નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

માતા રાણી

7/10
image

જો તમે નવરાત્રિના આખા 9 દિવસ ગાયના છાણનો ધુમાડો કરો છો, તો માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે.

ગાયના છાણના ઉપાય

8/10
image

ગાયના છાણને સળગાવી તેમાં પીળી સરસવ નાખીને તેનો ધુમાડો આખા ઘરમાં કરો, તો ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નહીં આવે.

તિજોરી

9/10
image

જો ગાયના છાણમાંથી નીકળતો ધુમાડો કોઈ તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ રાખવામાં આવે તો આવકમાં વધારો થાય છે. 

કપૂર, પતાશા, લવિંગ

10/10
image

જો તમે ગાયના છાણને બાળીને તેમાં કપૂર, પતાશા અને લવિંગ નાખી દો બગડેલા કાર્યો પણ પુરા થઇ જાય છે.