Tobacco Effect On Fertility: તમને એમ લાગે છે કે કસ ખેંચવાથી શું થઈ શકે પણ એ નુક્સાન તમને તો થાય છે પણ તમારી ભાવિ પેઢી પણ તેની અસરથી મુક્ત રહી શકતી નથી. તમાકુ સામાન્ય રીતે પુરુષો અને સ્ત્રીઓ બંનેની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. આવી સ્થિતિમાં માત્ર ગર્ભધારણ કરવામાં મુશ્કેલી જ નથી આવતી પરંતુ તેના પછી પણ તમાકુની આડઅસર રહે છે.