Worst Traffic Cities: વિશ્વના ટોપ-10 સૌથી ખરાબ ટ્રાફિકવાળા શહેર, આ યાદીમાં ત્રણ ભારતીય શહેરોનો સમાવેશ

વિશ્વભરમાં જે રીતે વસ્તીનો વ્યાપ વધી રહ્યોછે એ રીતે મોટા મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી રહેતી હોય છે વધુ વસ્તી વાળા શહેરોમાં મોટા પ્રમાણમાં ટ્રેફિક જોવા મળે છે ત્યારે  સૌથી વધુ વાહનોની ગીચતા કે ટ્રાફિક મામલે વિશ્વનાં ટોચના 10 શહેરોના સામે આવ્યા છે. 

1/4
image

આ યદીમાં સ્પેનનું પ્રખ્યાત શહેર ગ્વાટેમાલા સિટી આ યાદીમાં 9મા નંબર પર છે. રોડ અકસ્માત અંગેની વાત કરવામાં આવે તો  1 લાખમાંથી સૌથી વધુ મૃત્યુ ડોમિનિકન રિપબ્લિકમાં થયા છે. આ યાદીમાં ભારત 90માં નંબર પર છે.  

2/4
image

ચોથું સૌથી ખરાબ ટ્રાફિક શહેર શ્રીલંકામાં કોલંબો છે. બાંગ્લાદેશના ઢાકા પાંચમા નંબરે છે. આ પછી UAEમાં શારજાહમાં સૌથી ખરાબ ટ્રાફિક સાતમા નંબરે છે.વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર ભારતના ત્રણ શહેરો પણ સૌથી ખરાબ ટ્રાફિકમાં સામેલ છે. છઠ્ઠા નંબર પર દિલ્લી આઠમા નંબરે કોલકાતા અને દસમા નંબરે મુંબઈ છે. મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા થવાનું મુખ્ય કારણ ચોમાસામાં પાણી ભરાવવાનું છે. 

3/4
image

વિશ્વમાં સૌથી ખરાબ ટ્રાફિક ધરાવતું શહેર પ્રથમ નંબરે છે. 2018ના રિપોર્ટ અનુસાર, દરેક વ્યક્તિ અઠવાડિયામાં 30 કલાક ટ્રાફિકમાં વિતાવે છે. આ યાદીમાં બીજા નંબર પર લોસ એન્જલસ છે, જ્યાં સવારે 7 થી 10 વચ્ચે વધુ ટ્રાફિક રહે છે. અને સેન જોસ ત્રીજા નંબરે છે.  

4/4
image

જો કે વાહનોની ગીચતા ઘટી હોવા છંત્તા ભારતનાં 3 શહેરોને સ્થાન મળ્યું છે. અને આ યાદીમાં વિશ્વનાં ટોચના ક્રમના 10 શહેરોની યાદીમાં સ્થાન પામ્યાં છે.