50 કલાક સુધી જમીનમાં જીવતો દફન થયો યૂટ્યૂબર, વાયરલ થયો વીડિયો

યૂટ્યૂબ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બનાવ્યો છે. યૂટ્યૂબર MrBeast એ. આ વીડિયોને જોઇને તમને આશ્વર્ય થશે. જોકે આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મિસ્ટર બીસ્ટ 50 કલાક સુધી જમીનમાં જીવતો દફન રહ્યો. 

1/5

જરૂરિયાતનો બધો સામાન સાથે રાખ્યો

જરૂરિયાતનો બધો સામાન સાથે રાખ્યો

જમીનની અંદર જીવતા દફન થતી વખતે મિસ્ટ બીસ્ટએ પોતાની સાથે જરૂરિયાતનો સામાન સાથે રાખ્યો હતો. 

2/5

જીવતો દફન થવાનો વાયરલ વીડિયો

જીવતો દફન થવાનો વાયરલ વીડિયો

અમેરિકીના યૂટ્યૂબર જિમ્મી ડોનાલ્ડસન મિસ્ટર બીસ્ટના નામે પોતાની યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. જીવતા દફન થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

3/5

50 કલાક તાબૂતની અંદર રહ્યા

50 કલાક તાબૂતની અંદર રહ્યા

મિસ્ટ બીસ્ટ (MrBeast) લગભગ 50 કલાક સુધી એક તાબૂતની અંદર જમીનમાં દફન રહ્યા. આ તાબૂતમાં કેમેરા લાગેલા હતા. જેના દ્રારા અલગ-અલગ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.

4/5

વીડિયો જોઇ રહી જશો દંગ

વીડિયો જોઇ રહી જશો દંગ

લગભગ બે દિવસ તે જમીન અંદર દફન રહ્યા અને આ સમગ્ર ઘટનાને તમે થોડી મિનિટના યૂટ્યૂબ વીડિયોમાં જોઇ શકો છો. 

5/5

સાડા 5 કરોડથી વધુ વાર જોવામાં આવ્યો વીડિયો

સાડા 5 કરોડથી વધુ વાર જોવામાં આવ્યો વીડિયો

તે એક ડિવાઇસની મદદથી બહાર હાજર પોતાના મિત્રો સાથે પણ વાત કરી રહ્યા છે. આ વીડિયોને સાડા 5 કરોડથી વધુ વાર જોવામાં આવ્યો છે. જોકે મિસ્ટર બીસ્ટ પોતે માને છે કે આ પાગલપણા ભરેલું કામ હતું.  (Photo: MrBeast YouTube)