ફેસબુક મેસેંજર

તમારા મેસેજ બીજું કોઇ વાંચી શકશે નહી, Facebook messenger માં આવ્યું નવું ફીચર

જો તમે Facebook messenger નો ઉપયોગ કરો છો તો હવે તમારા મેસેજ બીજું કોઇ વાંચી શકશે નહી. Facebook messengerમાં એપ લોક નામનું એક એવું ફીચર લોન્ચ કર્યું છે. જેથી યૂઝર્સ પોતાના પ્રાઇવેટ મેસેજને બીજાને વાંચતા રોકી શકશે. 

Jul 24, 2020, 01:16 PM IST

WhatsApp, Instagram અને Facebook Messenger થઇ જશે એક, આ છે માર્ક જુકરબર્ગનો પ્લાન

ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) માર્ક જુકરબર્ગે સોશિયલ નેટવર્કની મેસેજિંગ સેવાઓ-વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ અને ફેસબુક મેસેંજરને મળીને એક કરવાની યોજના બનાવી છે. આ મામલે સંકળાયેલા ચાર લોકોએ જણાવ્યું કે જો કે આ મેસેંજર સેવાઓનું સ્ટેન્ડ-અલોન એપના રૂપમાં સંચાલન થતું રહેશે, પરંતુ તેમના ઈન્ટરનલ ટેક્નોલોજી સંબંધી માળખાને એક કરવામાં આવશે.

Jan 28, 2019, 07:22 PM IST

Whatsappની માફક Facebookમાં પણ મળશે 'Delete' કરી શકશો મેસેજ

ડેટા લીક મામલા બાદથી ફેસબુક સતત પોતાને અપડેટ કરી રહ્યું છે. એકતરફ જ્યાં પ્રાઇવેસી સેટિંગ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ ફેસબુક નવા ફીચર્સ એડ કરવાનું છે. 

Apr 10, 2018, 08:47 AM IST

Whatsapp ની માફક Facebook માં પણ મળશે મેસેજ 'Delete' નું ઓપ્શન, આ હશે નામ

ડેટા લીક મામલા બાદથી ફેસબુક સતત પોતાને અપડેટ કરી રહ્યું છે. એકતરફ જ્યાં પ્રાઇવેસી સેટિંગ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ ફેસબુક નવા ફીચર્સ એડ કરવાનું છે. એવું જ એક ફીચર ફેસબુક મેસેંજર માટે પણ તૈયાર કરવામાં આવ્યું છે. 

Apr 9, 2018, 03:58 PM IST