સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ

RRvsSRH: રાજસ્થાનનો 8 વિકેટે પરાજય, શંકર-પાંડેએ હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત રાખી

મનીષ પાંડે અને વિજય શંકરની અણનમ અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. 

Oct 22, 2020, 11:00 PM IST

IPL 2020 RRvsSRH: રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, ઓસ્ટ્રેલિયન કેપ્ટનોની આબરૂ લાગી દાવ પર

આઈપીએલ 13  (IPL 2020)નો 40મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Rajasthan vs Hyderabad) વચ્ચે ગુરૂવારે રમાશે. બંન્ને ટીમો માટે આ મેચ કરો યા મરો સાબિત થવાની છે. 

Oct 22, 2020, 09:00 AM IST

SRHvsRR: તેવતિયા-રિયાન પરાગ બન્યા હીરો, રાજસ્થાને હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું

રાહુલ તેવતિયાએ ફરી એક વખત દમદાર બેટિંગ કરીને ટીમને હારેલી મેચમાં જીત અપાવી છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે સતત ચાર મેચમાં મળેલા પરાજય બાદ વાપસી કરી છે. 

Oct 11, 2020, 07:20 PM IST

SRHvsRR: સનરાઇઝર્સ વિરુદ્ધ બેન સ્ટોક્સ કરશે વાપસી, રોયલ્સને માત્ર જીતની જરૂર

બેન સ્ટોક્સની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સનું સંતુલન બગડી ગયું છે અને તેના વગર ટીમને યોગ્ય કોમ્બિનેશન મળી શક્યું નથી. સ્ટોક્સ રવિવારે ટીમમાં વાપસી કરશે અને રોયલ્સને આશા છે કે તે ટીમની ગાડી જીતના પાટા પર લાવશે.

Oct 11, 2020, 08:00 AM IST