મેક્સિકોથી 325 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા

મેક્સિકોથી 325 ભારતીયોને પાછા દિલ્લી લવાવામાં આવ્યા... અવૈદ્ય રૂપે મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરતા ભારતીયોને અમેરિકા-મેક્સિકો બોર્ડરથી ડિપોર્ટ કરવમાં આવ્યા.

Trending news