અમદાવાદ: નશાની હાલતમાં આવેલા વિદ્યાર્થીઓએ કોલેજમાં કરી તોડફોડ

અમદાવાદ: એલડી આર્ટ્સ કોલેજમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો. કોલેજમાં જઈ વિદ્યાર્થી અને અધ્યાપકોને માર્યો માર. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

Trending news