Monsoon Date 2026: દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન જલ્દી પહોંચવાનું છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે કેરલમમાં ચોમાસું પોતાના નિર્ધારિત સમયથી 6 દિવસ પહેલા પહોંચી શકે છે. ચોમાસાના આગમથી દક્ષિણ ભારતમાં ગરમીથી રાહત મળશે અને ખરીફ પાકના વાવેતર માટે અનુકૂળ હવામાન બનશે.
Meteorological Department Predicted: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. લોકોને ઝાડ અને વીજળીના થાંભલાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે: રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે ભરઉનાળે કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.
Early monsoon 2026 Alert : આખા દેશમાં આકરી ગરમી પડી રહી છે. આ વચ્ચે હવે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગરમી વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. ભારતીય હવામાન વિભાગ IMD એ ખુશખબરી આપતી આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું જલ્દી આવશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા પહેલા આવી શકે છે. મે મહિનાના અંતિ સુધી દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થશે.
Ambalal Patel Forecast: રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ બતાવી રહ્યો છે. એક તરફ આકરી ગરમી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે. આ આગાહી સામે આવતા જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે.
Monsoon 2026 Forecast : 22 એપ્રિલની આસપાસ રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ આવી શકે છે. પરંતું ઉનાળા પહેલા જ ચોમાસાની સીઝનને લઈને IMD નું પૂર્વાનુમાન અતિ ચોંકાવનારું છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વર્ષે રાજ્યના જુદા જુદા ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાય તે પ્રકારની શક્યતા છે.
IMD forecast on Monsoon: હવામાન વિભાગની આગાહી દર્શાવે છે કે આ વર્ષે એપ્રિલથી જૂન સુધી પરિસ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ તે પછી ચોમાસાની ઋતુ દરમિયાન અલ નીનો ઘટના બનવાની ઉચ્ચ સંભાવના છે.
Heavy Rain Alert: માર્ચ મહિનાની શરૂઆતથી જ દેશભરના વિવિધ રાજ્યોમાં ગરમીની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં પણ તીવ્ર ગરમી પડી રહી છે. હવામાન વિભાગે 14થી 17 માર્ચ દરમિયાન ઉત્તરપશ્ચિમ, હિમાલય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણમાં મોટા પલ્ટાને લઈને મહત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
Mavthu Agahi : ગુજરાતમાં ભરશિયાળે વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. તો માવઠાએ વાહન ચાલકોની પણ મુશ્કેલી વધારી છે. આવામાં આજે માવઠાના સમાચાર પર એક નજર કરીએ.
IND vs PAK Match: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાન વિઘ્ન જોવા મળી રહ્યું છે, આ મેચમાં 90 ટકા વરસાદ પડવાની શક્તા વ્યક્ત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે જોવાનું રહેશે કે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ આવે છે કે નહીં.
one more western disturbance coming soon alert by ambalal patel
ambalal patel prediction for unseasonal rain in gujarat on 31 january
Ambalal Patel Rain Prediction:રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. અન્ય શહેરોનો પણ પારો ગગડ્યો. હજુ પણ ઠંડી વધવાની હવામાનની આગાહી, ગુજરાતમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો થયો અનુભવ. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા. અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે તાપમાનમાં 2-5 ડિગ્રીના ઘટાડાની આગાહી કરી હતી, આગાહી મુજબ ઠંડીનું જોર વધ્યું.
one ore unseasonal monsoon round coming soon in february alert by ambalal patel
Weather updates : આગામી 3 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં, ત્યારબાદ 2 દિવસમાં 2-4°Cનો વધારો અને 2 દિવસમાં 2-3°Cનો ઘટાડો થશે. આગામી 3 દિવસમાં મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 2-4°C નો વધારો થશે.
gujarat weather forecast today on 17 january by weather department
Imd weather alert for coldwave in next 48 hours in gujarat
imd forecast for cold alert in gujarat latest weather update
ambalal patel warning for unseasonal rain round in january again
Ahmedabad International Airport: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) મુસાફરો અને એરલાઇન્સને સરળ, અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા તૈયાર છે. આગામી શિયાળાની ઋતુમાં ઉત્તરીય પ્રદેશોમાં ઓછી વિઝિબિલિટીના પરિણામે ઘણીવાર ફ્લાઇટ વિલંબ અને રદ કરાતી હોય છે.
Cyclone Ditwah : શ્રીલંકામાં વ્યાપક નુકસાન પહોંચાડનારા વાવાઝોડું 'દિત્વા' ભારત તરફ આગળ વધી રહ્યું છે. તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત થવાની ધારણા છે. આ વાવાઝોડાને કારણે શ્રીલંકામાં ભૂસ્ખલન, પૂર અને મોટાપાયે જાનહાનિ થઈ છે.