વરસાદી વાતાવરણમાં કાંકરિયા બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ શું કહે છે મહિલાઓ

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Trending news