રાહુલ ગાંધીની મહાત્મા ગાંધી સાથે સરખામણી...! કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદિત નિવેદન વાયરલ

રાહુલ ગાંધીની મહાત્મા ગાંધી સાથે સરખામણી...! કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, આ દેશમાં જો કોઈ બીજા ગાંધી હશે તો એ રાહુલ ગાંધી.રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીજી સાથે સરખાવતા વિવાદ ઉભો થયો.

Trending news