આજે વર્લ્ડ કપ ફાઇનલ, કોનું પલડું ભારે ? જાણવા કરો ક્લિક

આજે સ્પોર્ટ્સ વર્લ્ડનો સુપર સંડે છે, કારણ કે ઈંગ્લેન્ડમાં જ ડબલ ધમાલ જોવા મળશે. પ્રથમ તો યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ક્રિકેટ વિશ્વ કપનો ટાઇટલ મુકાબલો રમાશે.

Trending news