4 જાન્યુઆરીથી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન, વિગત જાણવા કરો ક્લિક

4 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ દેશ વિદેશના રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠશે. ફલાવર શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે અલગ અલગ થીમ પર ફલાવર સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યાં છે. દાંડી યાત્રા, ગાંધીજીનો ચરખો, આરોગ્ય જાગૃતિ માટેના અલગ અલગ સ્કલ્પચર ફ્લાવર શોમાં જોવા મળશે.

Trending news