જામનગરમાં ઘાયલ પક્ષીનું કરાયું દિલધડક રેસક્યુ, જુઓ Video

જામનગરમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એપાર્ટમેન્ટના ત્રીજા માળે બારીમાં ફસાયેલા પક્ષીનું રેસ્ક્યુ કરાયું હતું. બર્ડ હોસ્પિટલના સભ્ય દ્વારા પક્ષીનો જીવ બચાવાયો હતો. પતંગનો દોરથી ઘાયલ પક્ષી ત્રીજા માળે પટકાયું હતું. જીવદયા પ્રેમીએ એપાર્ટમેન્ટના ત્રીજા માળે બારી પર ચઢી જીવ જોખમે મૂકી પક્ષીને બચાવાયું હતું.

Trending news