કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા સત્તાધીશોએ કરી શું ખાસ વ્યવસ્થા
ઉનાળાની આકરી ગરમીમાં જેમ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, એ જ રીતે અબોલ પશુ પક્ષીઓને પણ ગરમીથી મુશ્કેલી પડતી હોય છે. અમદાવાદના કાંકરિયા ખાતે કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.