આજના ગુજરાતી સમાચાર, જુઓ સ્પીડ ન્યૂઝ નેશનલ

આતંકના આકા મસૂદ અઝહરની સામે લાલ આંખ, અમેરિકાએ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવ્યો. જમ્મૂ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર, નીરવ મોદીને પરત લાવવા માટે ઇડી અને સીબીઆઇની ટીમ લંડન જવા માટે રવાના. આ ઉપરાંત ગુજરાત દેશ-વિદેશ, ખેલ, વેપાર, મનોરંજન સહિત પ્રમુખ સમાચાર જુઓ, સ્પીડ ન્યૂઝ

Trending news