દેશમાં અનેક જગ્યાએ વરસાદી કહેર, જુઓ ઉજ્જૈન અને કોલ્હાપુરમાં શું છે સ્થિતિ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ છે. સતત વરસાદના કારણે કોલ્હાપુરની પંચગંગા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. પૂરની સ્થિતિથી 50 હજાર લોકો ફસાયા છે. કોલ્હાપુરમાં જળબંબાકારની સ્થિતિ બાદ શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ માટે એનડીઆરએફની પાંચ અને નૌસેનાની 14 ટીમ કામે લાગી છે.

Trending news