પ્રધાનમંત્રી મોદીએ ક્વોરન્ટાઈન દરમિયાન યોગ કરી સ્વસ્થ રહેવાનો આપ્યો સંદેશ

પ્રધાનમંત્રી મોદીએ ક્વોરન્ટાઈન દરમિયાન દેશવાસીઓને યોગ કરી સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો છે. રવિવારે મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીને કેટલાક લોકોએ, તેઓ ફિટનેસ માટે શું કરે છે તેવો સવાલ કર્યો હતો. જે બાદ પ્રધાનમંત્રી મોદીએ યોગના વીડિયો શેર કર્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું કે, તેઓ કોઈ ફિટનેસ એક્સપર્ટ કે મેડિકલ એક્સપર્ટ નથી. પણ યોગ વર્ષોથી મારાથી જીવનશૈલીનો ભાગ રહ્યો છે. મને તેનાથી ઘણો લાભ પણ થયો છે. તમે પણ આ વીડિયો બીજા લોકો સાથે શેર કર્યો. પ્રધાનમંત્રીની યૂટ્યુબ ચેનલ પર આ વીડિયો મુકવામાં આવ્યા છે. જે અલગ અલગ ભાષામાં છે.

Mar 30, 2020, 10:00 AM IST

Trending News

VIDEO: આ ચુલબુલી હિરોઈન સાથે લગ્ન કરવા માંગતો હતો સલમાન, નામ જાણીને ચોંકશો

VIDEO: આ ચુલબુલી અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો સલમાન, નામ જાણીને ચોંકશો

80 વર્ષથી અન્ન-જળ લીધા વગર જીવી રહેલા પ્રખ્યાત ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા

80 વર્ષથી અન્ન-જળ લીધા વગર જીવી રહેલા પ્રખ્યાત ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા

મોટો ઝટકો: જે દવા કોરોના વાયરસનો તોડ ગણાવવામાં આવી હતી, તેની ટ્રાયલ પર WHOએ લગાવી રોક

Hydroxychloroquine: જે દવાને કોરોના સામે 'સંજીવની' ગણાવામાં આવી હતી, તેની ટ્રાયલ પર WHOએ લગાવી રોક

કોંગ્રેસ ‘નમસ્તે ટ્રમ્પ’ની જૂની કેસેટ વગાડીને તૃષ્ટીકરણનું રાજકારણ રમવાનો પ્રયાસ કરે છે : ભરત પંડ્યા

કોંગ્રેસ ‘નમસ્તે ટ્રમ્પ’ની જૂની કેસેટ વગાડીને તૃષ્ટીકરણનું રાજકારણ રમવાનો પ્રયાસ કરે છે : ભરત પંડ્યા

દેશ કોરોનાના ભરડામાં, કન્ફર્મ કેસનો આંકડો 1.4 લાખને પાર, 1 મેની સરખામણીએ ચાર ગણા વધ્યા કેસ

દેશ કોરોનાના ભરડામાં, કન્ફર્મ કેસનો આંકડો 1.4 લાખને પાર, 1 મેની સરખામણીએ ચાર ગણા વધ્યા કેસ

Lockdownમાં છુટછાટથી સોનાના ભાવમાં તેજી, જાણો ક્યાં સુધી જઈ શકે છે કિંમત

Lockdownમાં છુટછાટથી સોનાના ભાવમાં તેજી, જાણો ક્યાં સુધી જઈ શકે છે કિંમત

મોદી સરકાર 2.0ની પ્રથમ વર્ષગાંઠ પર BJP કરશે વર્ચુઅલ રેલી, 10 કરોડ પરિવારોને ગણાવશે કામ

મોદી સરકાર 2.0ની પ્રથમ વર્ષગાંઠ પર BJP કરશે વર્ચુઅલ રેલી, 10 કરોડ પરિવારોને ગણાવશે કામ

ઈદ પર સલમાન ખાને આપ્યો ભાઈચારાનો સંદેશ- રિલીઝ થયું હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ''

ઈદ પર સલમાન ખાને આપ્યો ભાઈચારાનો સંદેશ- રિલીઝ થયું હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ''

રાજકીય સન્માન સાથે મહાન હોકી ખેલાડી બલબીર સિંહના અંતિમ સંસ્કાર, છેલ્લી યાત્રામાં પણ સાથે રહી હોકી

રાજકીય સન્માન સાથે મહાન હોકી ખેલાડી બલબીર સિંહના અંતિમ સંસ્કાર, છેલ્લી યાત્રામાં પણ સાથે રહી હોકી

 અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 310 કેસ, 25 મૃત્યુ

અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 310 કેસ, 25 મૃત્યુ