રાજકોટમાં ચાર વર્ષની બાળકી બ્રુસેલોસિસ તાવની ઝપેટમાં, જુઓ શું પગલાં લેવાયા

રાજકોટના ગોંડલના હડમતાળામાં ચાર વર્ષની બાળકી બ્રુસેલોસિસ તાવની ઝપેટમાં, ખાનગી હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ, આરોગ્ય ટીમે ઘરે ઘરે કર્યો દવાનો છંટકાવ, પશુઓને રસી આપવાની કામગીરી કરવામાં આવી

Trending news