આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પહેલી સેમિ ફાઇનલ

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિ ફાઇનલ રમાશે જ્યારે બીજી સેમિ ફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડ અને 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટક્કર થવાની છે. સટ્ટા બજારમાં ભારતને વિશ્વ કપ જીતવાનું પ્રબળ દાવેદાર ગણાવવામાં આવી રહ્યું છે.

Trending news