જૂની વી.એસ.ને લઈ વધુ એક વિવાદ, હોસ્પિટલ તરફથી ફરી લાપરવાહી આવી સામે
જૂની વી.એસ.ને લઈ વધુ એક વિવાદ આવ્યો સામે,હોસ્પિટલ તરફથી ફરી લાપરવાહી આવી સામે.મહિલા પેટની સારવાર માટે આવતા 2 કલાક બેસાડી રખાઈ.હોસ્પિટલ તરફથી કોઈ ટ્રીટમેન્ટ પણ આપવા ના આવી.