વર્લ્ડકપ 2019: ન્યૂઝીલેન્ડ સામે શું રહેશે ભારતની સ્ટ્રેટેજી, જુઓ વિશેષ ચર્ચા

વિશ્વકપ 2019માં આજે મહામુકાબલો રમાવા જઈ રહ્યો છે, માન્ચેસ્ટરમાં આજે ટીમ ઈન્ડિયાની ટક્કર બ્લેકકેપ એટલે કે ન્યૂઝીલેન્ડ સામે થવા જઈ રહી છે, પોઈન્ટ ટેબલમાં નંબર વન ટીમ ઈન્ડિયા,ચોથા નંબરની ટીમ ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલ મુકાબલામાં હરાવી ફાઈનલમાં જગ્યા બનાવવા પ્રયાસ કરશે.

Trending news