સંસ્કારી અંગૂરી ભાભીએ પાર કરી શરમની તમામ હદ, વેબ સીરિઝમાં આપ્યા બોલ્ડ સીન, લોકોને થયું આશ્ચર્ય

શિલ્પા શિંદે એ સીરિયલમાં ભજવેલી ભૂમિકાના કારણે ઘણા લોકોના દિલોમાં સ્થાન બનાવી લીધું છે. ભાભીજી ઘર પર હૈ શોમાં જોવા મળતી સંસ્કારી અંગૂરી ભાભી એટલે કે શિલ્પા શિંદે એ હાલમાં રિલીઝ થયેલી વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સીન આપ્યા છે. તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે.

સંસ્કારી અંગૂરી ભાભીએ પાર કરી શરમની તમામ હદ, વેબ સીરિઝમાં આપ્યા બોલ્ડ સીન, લોકોને થયું આશ્ચર્ય

નવી દિલ્હી: એક સમયે 'ભાભીજી ઘર પર હૈ' સીરિયલ દર્શકોમાં ઘણી લોકપ્રિય હતી. આ સિરિયલમાં અભિનેત્રી શિલ્પા શિંદે એ અંગૂરી ભાભીની એવી ભૂમિકા ભજવી હતી કે લોકો તેને ભૂલી શકતા નહોતા.

શિલ્પા શિંદે એ સીરિયલમાં ભજવેલી ભૂમિકાના કારણે ઘણા લોકોના દિલોમાં સ્થાન બનાવી લીધું છે. ભાભીજી ઘર પર હૈ શોમાં જોવા મળતી સંસ્કારી અંગૂરી ભાભી એટલે કે શિલ્પા શિંદે એ હાલમાં રિલીઝ થયેલી વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સીન આપ્યા છે. તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે.

'પૌરૂષપુર' નામની વેબ સીરિઝમાં શિલ્પાએ બોલ્ડ સીન આપ્યા. ભાભીજી ઘર પર હૈ ની અંગૂરી ભાભી તેમાં બિલકુલ અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે, સંસ્કાર ભાભીના હોટ લૂકને જોઈને તમામ હેરાન રહી ગયા છે.

જોકે, 'પૌરૂષપુર' માં શિલ્પા શિંદે એ રાની મીરાબતીનો રોલ નિભાવ્યો છે. તેમાં તે રાજાનો ખ્યાલ રાખવા માટે નવી નવી રાણીઓ લઈને આવે છે. આ સિરીઝમાં શિલ્પાએ ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા છે. આ સીન જોઈને લોકો વિશ્વાસ કરી શકતા નથી કે આ અંગૂરી ભાભીનું પાત્ર ભજવનાર શિલ્પા શિંદે જ છે.

શિલ્પાએ 1999માં ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે સિરિયલ ભાભી (2002-08)માં નકારાત્મક ભૂમિકા ભજવવાને કારણે ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તેણે સ્ટાર પ્લસની બીજી સિરિયલ "કભી આયે ના જુદાઈ" (2001-03)માં કામ કર્યું હતું. "સંજીવની" (2002-05) અને ઐતિહાસિક નાટક "આમ્રપાલી" (2002)માં તેમની ભૂમિકાઓએ ટેલિવિઝન ઉદ્યોગમાં તેમનું સ્થાન મજબૂત કર્યું.

શિલ્પા શિંદેને "ભાભીજી ઘર પર હૈ!" પર અંગૂરી ભાભીની ભૂમિકા માટે ખૂબ જ લોકપ્રિય બની હતી. નિર્માતા સાથે અનેક મુદ્દાઓ પર મતભેદ થયા બાદ તેણે 2009માં સિરિયલ છોડી દીધી હતી. શિંદેએ બે તેલુગુ ફિલ્મો ‘છિન્ના અને શિવાની’માં પણ કામ કર્યું છે. ટેલિવિઝનમાં એક વર્ષ કરતાં વધુ સમય પછી, ઓક્ટોબર 2017માં શિલ્પા ભારતીય રિયાલિટી ટીવી શો બિગ બોસ 11માં સહભાગી બની અને 14 જાન્યુઆરી 2018ના રોજ તેને વિજેતા જાહેર કરવામાં આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news