Kareena Kapoor ની ભાવિ ભાભી આપે છે આલિયા ભટ્ટને સીધી ટક્કર! બોલ્ડ ફોટા જોઈ તમે પણ થઈ જશો બેકાબૂ!

નવી દિલ્હીઃ કપૂર ખાનદાનના લોકો મોટા ભાગે પોતાની રિલેશનશીપને લઈને ચર્ચામાં રહે છે. કરીનાથી રણબીર સુધી બધા જ પોતાના સંબંધોની હકીકત દુનિયા સામે લાવતા હોય છે. રણબીરે ઘણી વખત આલિયા માટે પ્રેમનો ખુલ્લેઆમ ઈજહાર કર્યો છે. આલિયાએ પણ આ મામલે ક્યારે પીછે હટ નથી કરી. પરંતુ આલિયાને ટક્કર આપે છે કરીનાના કઝીનની ગર્લફ્રેન્ડ જે ખુદ એક બોલીવુડ એક્ટ્રેસ છે.


 

આદર જૈનની ગર્લફ્રેન્ડ

1/6
image

રણબીર અને આલિયાની જોડીને બૉાલીવુડની એક પોપ્યુલર જોડી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આલિયા, કપૂર પરિવારની હૉટ વહુ બનશે પરંતુ તેને હૉટનેસ મામલે ટક્કર આપશે રણબીરની પિતરાઈ ભાઈ આદર જૈનની થનારી પત્ની.

કોણ છે આદર જૈન

2/6
image

કરીના, કરિશ્મા અને રણબીર કપૂરના પિતરાઈ ભાઈ છે આદર જૈન. રાજ કપૂર આદર જૈનના નાના છે. આદરની માતાનું નામ રીમા કપૂર છે અને પિતાનું નામ મનોજ જૈન છે. કેટલાક વર્ષો પહેલા જ આદર અને તારાએ પોતાનું રિલેશનશીપ કન્ફર્મ કર્યું છે.

ખુબ જ ટેલેન્ટેડ છે તારા

3/6
image

તારા ક્લાસિકલ ટ્રેઈન્ડ ડાન્સર છે. સાથે જ તેણે મોર્ડન અને લેટિન અમેરિકન ડાન્સ પણ આવડે છે. ડાન્સરની સાથે તારા એક પ્રોફેશનલ સિંગર પણ છે. તે સાત વર્ષની ઉંમરથી સંગીતનો અભ્યાસ કરે છે. તેણે ફિલ્મ તારે ઝમીન પર અને ગુઝારીશ ફિલ્મમાં સોંગ ગાયુ છે.

 

તારા ખુબ જ ગ્લેમરસ છે

4/6
image

તારા સુતરિયા ખુબ જ ગ્લેમરસ છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ તેની હૉટ ફોટોઝથી ભરેલુ પડ્યું છે. તારાના બધા જ ફોટોઝ પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવે છે.

તારા સારી બૉન્ડિંગ કરે છે શેયર

5/6
image

તારા સુતરિયા કેટલીક વખત કપૂર ખાનની હાઉસ પાર્ટીના ભાગ બનતા જોવા મળી છે. કેટલાક ફોટોઝમાં તે કરીના અને કરિશ્મા સાથે સારુ બૉન્ડિંગ શેયર કરતી જોવા મળી છે.

 

તારાનું શરૂઆતી કરિયર

6/6
image

તારા સુતરિયાએ તેના ફિલ્મ કરિયરની શરૂઆત સ્ટૂડેન્ટ ઓફ ધ ઈયર 2થી કરી છે. આ ફિલ્મમાં ખુબ જ સફળતા મળી છે. ફિલ્મમાં તારા સુતરિયાની એક્ટિંગના ખુબ જ વખાણ થયા.