karishma kapoor

PHOTOS: બોલીવુડના સૌથી વધુ ચર્ચાસ્પદ KISSING દ્રશ્યો, આ અભિનેત્રીને તો એકદમ ધ્રુજારી ચડી ગઈ હતી

આજે KISS ડે છે અને KISS ડે પર તમને KISS વિશેની કઈક રોચક કહાની જાણવી હશે એટલે જ તમારા માટે લઈને આવ્યા છે બોલીવુડના સૌથી વધુ ચર્ચામાં રહેલા KISSING સીન. 

Feb 13, 2021, 08:47 AM IST

Karishma Kapoor વેચી રહી છે પોતાનું ઘર, કિંમત સાંભળીને ઉડી જશે હોશ

બોલીવુડની ટોપ એક્ટ્રેસેસમાં સામેલ કરિશ્મા કપૂર તેનો ફ્લેટ વેચી રહી છે. તેના માટે તેણે તેના ફ્લેટને ઓનલાઇન પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કર્યું છે.

Jan 16, 2021, 11:19 PM IST

હનીમૂન પર 'હરાજી' થઈ હતી કરિશ્માની?, મિત્રોનું પડખું સેવવા માટે પતિએ કરી હતી મજબૂર

કરિશ્મા કપૂરનું નામ બોલીવુડમાં એ અભિનેત્રીઓમાં આવે છે કે જણે એક લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રિન પર રાજ કર્યું. 90ના દાયકાની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક હતી. એકથી એક સફળ ફિલ્મો કરિશ્મા કપૂરે આપેલી છે. કરિશ્માએ પોતાના જીવનમાં જેટલી સફળતા મેળવી છે તેટલી જ તે પોતાની પર્સનલ લાઈફમાં નિષ્ફળ રહી છે. 

Dec 28, 2020, 10:11 AM IST

જૂહી ચાવલાના બદલે ચમક્યું હતું કરિશ્મા કપૂરનું કરિયર? એક્ટ્રેસે કર્યો ખુલાસો

અભિનેત્રી જૂહી ચાવલા (Juhi Chawla)એ કરિશ્મા કપૂર (Karishma Kapoor)ને લઇને કહ્યું કે કરિશ્માનું કરિયર જો સફળ થયું છે, તો તેનું કારણ છે જૂહીએ કહ્યું કે કરિશ્માને બે ફિલ્મો 'દિલ તો પાગલ હૈ અને રાજા હિંદુસ્તાની, પહેલા તેમને ઓફર થઇ હતી અને પછી આ બ્લોકબસ્ટર સાબિત થઇ. જૂહી ચાવલાને એ વાતનો અફસોસ છે કે તેમણે આ ફિલ્મો ફગાવી દીધી હતી. 

Mar 18, 2020, 07:27 PM IST

માતા અને માસી સાથે ટશનમાં જોવા મળ્યો તૈમુર

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અને તેનો દીકરો તૈમુર સતત મીડિયાની ચર્ચામાં રહે છે. તૈમુરની તસવીરો વારંવાર મીડિયામાં વાઇરલ થાય છે. રવિવારે તૈમુર ફરી એકવાર મુંબઈના બાંદરા વિસ્તારમાં માતા કરીના સાથે જોવા મળ્યો. આ વખતે તેની સાથે માસી કરિશ્મા કપૂર પણ હતી. 

Aug 26, 2019, 11:12 AM IST

ઇન્ટરનેટ પર વાઇરલ થઈ નીતા અંબાણીની આ બેગ, કિંમત જાણીને ઉડી જશે હોશ !

આ હીરા જડિત બેગની કિંમત તમે સપનામાં પણ ન વિચારી શકો એટલી વધારે છે

Jun 28, 2019, 03:33 PM IST

'મેંટલહૂડ' સાથે કરિશ્મા કપૂર ફરી કરશે રી-એન્ટ્રી, જુઓ First Look

નવી ધારણાને રજૂ કરવા માટે પ્રતિભાશાળી કરિશ્મા કપૂર પણ હોશિયાર કલાકારોની હરોળ છે. કરિશ્મા કપૂર રિયલ લાઇફમાં બે બાળકોની માતા છે. કરિશ્મા આ શોમાં મીરાનું પાત્ર ભજવશે, જે એક નાના શહેરની માતા છે અને મુંબઇની હોનહાર માતાઓ વચ્ચે પોતાને પાર લગાવવાનો પ્રયત્ન કરી રહી છે.

May 22, 2019, 02:50 PM IST

કરીના, દિકરી સારા અને દિકરા ઇબ્રાહિમ સાથે સૈફ અલી ખાને મનાવ્યો Birthday, જુઓ Inside Photo

આ પાર્ટીમાં ફોટો કરિશ્મા કપૂર અને સોહા અલી ખાને તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સૈફની બર્થડે કેક પર લખવામાં આવ્યું હતું ‘વી લવ યૂ સૈફુ’

Aug 17, 2018, 04:59 PM IST