Tara Sutariya અને Aadar Jain ના લગ્નને લઇને આવ્યા મોટા સમાચાર

આદરના પરિવાર સાથે તારાની ઘણી તસવીરો વાયરલ થઇ હતી પરંતુ તેમની તરફથી આ મોસ્ટ અવેડેટ લગ્નને લઇને એક મોટું નિવેદન સામે આવ્યું છે. 

નવી દિલ્હી: બોલીવુડની સ્ટાર જોડી તારા સુતારિયા (Tara Sutariya) અને આદર જૈન (Aadar Jain) ની લગ્નના સમાચાર ગત કેટલાક સમયથી મીડિયામાં છવાયેલી છે. આદરના મોટાભાઇ અરમાન જૈનના લગ્ન વખતે બંને રિલેશનશિપ અને લગ્નને વાતો સામે આવી હતી. આદરના પરિવારની સાથે તારાની ઘણી તસવીરો પણ વાયરલ થઇ હતી. પરંતુ તેમની તરફથી હવે આ મોસ્ટ અવેડેટ લગ્નને લઇને એક મોટું નિવેદન સામે આવ્યું છે. 

1/7
image

આ નિવેદનમાં આ અફવાઓને ખોટી ગણાવી દીધી છે. 

2/7
image

આદર તરફ્થી તેમના પ્રવક્તાએ કહ્યું કે 'આ કહાની ખોટી અને પાયાવિહોણી છે. તે હાલ એક્સેલ એન્ટરટેનમેન્ટ સાથે પોતાની આગામી ફિલ્મ હેલો ચાલીના કામમાં વ્યસ્ત છે. 

3/7
image

તારા અને આદર ગત કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

4/7
image

ઘણીવાર આ સાથે પણ જોવા મળી છે. આદરના ભાઇ અરમાન જૈનના લગ્નમા6 પણ તારા જોવા મળી હતી. 

5/7
image

જ્યાં આદર 'હેલો ચાર્લી'નું શૂટિંગ કરી રહી છે, તો બીજી તરફ તારા 'તડપ' અને 'એક વિલ 2' કામમાં વ્યસ્ત છે. 

6/7
image

'તડપ' તેલુગૂમાં આવેલા હિટ ફિલ્મ 'આરએક્સ 100'ની હિંદી રિમેક છે, જેને મિલન લુથરિયા નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની સાથે જોવા મળશે. જે આ ફિલ્મની સાથે બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. 

7/7
image

મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલેન 2'માં તારા સાથે જોન અબ્રાહમ, દિશા પટની અને આદિત્ય રોય કપૂર જેવા કલાકાર પણ છે.