Marriage: આજના સમયમાં લગ્ન એટલે સગાઈ, પ્રી વેડીંગ શૂટ, બેચરલ પાર્ટી, લગ્ન પહેલા વિવિધ ફંકશન અને પછી લગ્ન. મહિનાઓ સુધી ઘરમાં લગ્નની ધૂમ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ધરતી પર લગ્નની શરુઆત કંઈક અલગ જ રીતે થઈ હતી. ? ધરતી પર પહેલા લગ્ન કોણે કર્યા હતા અને લગ્ન કઈ રીતે થયા હતા ? જો તમને આ અંગે જાણવું છે તો ચાલો તમને વિસ્તાપૂર્વક બધું જ જણાવીએ.
Ahmedabad News: અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે દુષ્કર્મ અને લાખોની છેતરપિંડી આચરનાર રાહુલ પટેલ અને પિયુશ પટેલ નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હૈદરાબાદથી અમદાવાદ રહેવા આવેલી ૩૬ વર્ષીય વિધવા મહિલાને આરોપી રાહુલે ફેસબુક દ્વારા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી અને શહેરની અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આટલું જ નહીં, આરોપીએ ધંધામાં રોકાણના બહાને મહિલા પાસેથી ઓનલાઈન અને રોકડ સ્વરૂપે કુલ ૧૯,૯૧,૦૦૦ રૂપિયા તેમજ ૧૬,૫૦,૦૦૦ની કિંમતના ૧૮ તોલા સોનાના દાગીના પડાવી લઈને મોટી છેતરપિંડી આચરી હતી.
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે માત્ર મેરેજ રજીસ્ટ્રેશનથી હિંદુ લગ્ન કાયદેસર બનતા નથી. હિંદુ લગ્ન માટે સપ્તપદી જેવા જરૂરી ધાર્મિક સંસ્કારો કરવા અનિવાર્ય છે. અદાલતે કહ્યું કે લગ્ન એ માત્ર ગીત-સંગીતનો પ્રસંગ નથી પરંતુ જીવનભરની જવાબદારીની શરૂઆત છે. રજીસ્ટ્રેશન સર્ટિફિકેટને ત્યારે જ માન્યતા મળે છે જ્યારે જરૂરી વિધિઓ પૂર્ણ થઈ હોય. જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે.
Law Against Forced Marriage: જો કોઈ યુવતીને લગ્ન ન કરવા હોય અને તેના પરિવારના લોકો તેના લગ્ન બળજબરીથી કરાવતા હોય તો આવા સમયે યુવતી કાયદાની મદદ લઈ શકે છે. પુખ્ત વયની દીકરીને પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર ભારતનો કાયદો આપે છે. એટલે લગ્ન ન કરવા હોય તો સિયા ગોયલની જેમ ગુનો ન કરવો. પરંતુ આ કાયદાની મદદ લેવી.
Rajkot News: રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણ કરવાના ગંભીર આરોપમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. કેટરિંગના કામ દરમિયાન થયેલી ઓળખાણ પ્રેમસંબંધમાં પરિણમી હતી, પરંતુ લગ્નનું વચન આપીને યુવતી સાથે સતત સંબંધ બાંધનાર આરોપીએ બાદમાં યુવતી અને ત્રણ માસની બાળકીનો ત્યાગ કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Mahisagar News: મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ખારોલ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ભોળા ખેડૂત પુત્રને લગ્નના નામે પ્રેમજાળમાં ફસાવી ‘લુટેરી દુલ્હન’ અને તેની ટોળકી લાખો રૂપિયા પડાવીને ફરાર થઈ ગઈ છે.
Smart Dowry Trends: આજના સમયમાં પણ દહેજનું દૂષણ અસ્તિત્વ ધરાવે છે. મોર્ડન સમયમાં દહેજ માંગવાની રીત બદલી ગઈ છે પણ લાલચુ લોકોની દાનત નથી બદલી. લગ્ન નક્કી થાય પછી સ્પષ્ટ શબ્દોમાં દહેજ ન માંગી દીકરાના માતાપિતા દીકરીના પરિવાર પાસેથી આવી અપેક્ષાઓ રાખે તે પણ દહેજ માંગ્યું જ કહેવાય. આજે તમને 5 એવી ડિમાંડ વિશે જે આડકતરી રીતે દહેજ માંગવાની વાત છે.
Mentally Disturb Daughter Warning Signs: દીકરી લગ્ન પછી જો આ 4 વાતો વારંવાર કહેતી હોય તો માતાપિતાએ તેને સાસરામાં એડજસ્ટ કરવાની સલાહ આપી તેના હાલ પર ન છોડી દેવી. સાસરે ગયેલી દીકરીને જો આ 4 બાબતોમાં સમસ્યા થઈ રહી હોય તો તે ઈશારો છે કે તમારી દીકરી સાસરામાં માનસિક રીતે પરેશાન થઈ રહી છે. અને માનસિક પરેશાનીનું પરિણામ ઘાતક આવી શકે છે.
Aravalli District: એક નિષ્ઠુર જનેતાએ પોતાના જ નવજાતને કૂવામાં નાખી દીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. લગ્ન પહેલાં જ માતા બની જતાં સમાજમાં આબરૂ ન જાય તે માટે યુવતીએ પોતાની માતાની વાત માની માસૂમને લાલ કપડામાં વીંટી કૂવામાં નાખી દીધું હતું. જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી કળયુગી માતા અને નાની બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
Valsad News: વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએ એક નાળામાંથી અજાણી મહિલાનો હાથ પગ બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહ નો ભેદ આખરે ઉકેલાયો છે.. મૃતક મહિલા સાઘે દુસકર્મ કરી હત્યા નિપજાવનાર હત્યારા આરોપી ને વલસાડ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે જે આરોપી પોલીસના હાથે લાગ્યો છે તેના અને મૃતક મહિલા વચ્ચે નો સબંધ જાણી પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી.. ત્યારે આવો આપને વતાવીએ કોણ છે આ હત્યારો ?? અને દુષ્કર્મ બાદ કેમ મહિલાની હત્યા કરી હતી.??
Kajal Mehria's marriage Controversy: ગુજરાતની સિંગર કાજલ મહેરિયાના લગ્નને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. જેના કારણે પરિવાર અને સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સમાજ અને 18 આલમ મહેરિયા પરિવાર દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં સંદિપભાઈ એન. મહેરિયા (મુ. ગોઢવા, જિ. મહેસાણા) દ્વારા સમાજને સપોર્ટ કરવા અપીલ કરાઈ છે.
Vadodara News:તરસાલી વિસ્તારમાં એક તબીબે માનવતાને લજવતો કિસ્સો આચર્યો છે, જેમાં વીજ કરંટ લાગતા સારવાર અર્થે આવેલી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે એક બ્યુટી પાર્લર સંચાલિકાને ડોક્ટરે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપી ડોક્ટરે તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, લગ્ન કરવાનું વચન આપ્યા બાદ આરોપી ડોક્ટરે અન્ય જગ્યાએ સગાઈ કરી લેતા યુવતી સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Watch Video: એક દુલ્હન ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ.દુલ્હનના પિતાએ એક અજાણ્યા વાહનચાલકની મદદ લીધી. ટુ વ્હીલર પર બેસાડીને દુલ્હનને લગ્ન સ્થળે લઈ જવાઈ.
Marriage Certificate Rules: રાજ્ય સરકારે આજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. લગ્ન નોંધણી પ્રક્રિયાના સુધારા સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ નિયમો-44 હેઠળ મહત્વનું નિવેદન આપ્યું છે. હવે માતા-પિતાને લગ્ન નોંધણી પ્રક્રિયામાં સમાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લગ્નમાં 'છેતરપિંડી' અને 'બળજબરી' સામે ચોક્કસપણે સખત પગલા લેવાશે, આ સરકાર દરેક દીકરીના સન્માનની અને આપણી સનાતન પરંપરાની રક્ષક છે.
Marriage Registration Rule changes: લગ્ન નોંધણી નિયમમાં સુધારા વિધાનસભામાં રજૂ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુધારાઓ રજૂ કર્યા. લગ્નએ સોળ સંસ્કાર પૈકી મહત્વનો સંસ્કાર છે. લગ્ન પરંપરા છળ અને કપટથી ના થાય. લવ જેહાદના નામે ખેલ ખેલાઈ રહ્યો છે. રાવણે છળ કપટથી સીતાજીનું હરણ કર્યું. અલાઉદ્દીન ખિલજીએ પણ લાખો લોકોનું લોહી રેડ્યું. દીકરીઓની રક્ષા કરવા સરકાર ઊભી છે. દીકરીઓના ભાઈ તરીકે સાથે ઉભો રહેવા તત્પર. ઓળખ છૂપાવી લગ્ન થશે તો નુકસાન થશે. ભારતની સંસ્કૃતિ બચાવવા ફેરફાર જરૂરી છે.
Woman stranded in Pakistan after marriage in India watch video for more details
Babitaji Personal Life: એક પોડકાસ્ટ પર મુનમુન દત્તાએ પોતાના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ઘણી વાતો શેર કરી. તેણીએ લગ્ન અને બ્રેકઅપ્સ વિશે પણ ખુલ્લેઆમ વાત કરી હતી.
એક વકીલ મહિલા દ્વારા પુરૂષોને લગ્ન કરી ફસાવવાનો ખુલાસો થયો છે. લુણાવાડાની મહિલાએ અત્યાર સુધી પાંચ-પાંચ લગ્ન કર્યાં છે. તે જીવનસાથી પસંદગી એપ પર જાહેરાત આપી લગ્ન માટે પુરૂષ શોધતી હતી. લગ્ન બાદ ઝઘડો કરી પતિ સામે ભરણપોષણનો કેસ દાખલ કરતી હતી.
Relationship Tips: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન તુટી ગયા છે અને બંને પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છે. આવી ઘટના કોઈપણ કપલ સાથે બની શકે છે. કોઈપણ કારણસર જીવનમાં આવી સ્થિતિ સર્જાય તો તે તકલીફ ભુલી આગળ વધવામાં આ 6 વાતોને યાદ રાખવી.
Relationship Tips: લગ્નની વાત આવે તો ઘણા લોકો બસ ઉંમરને ધ્યાનમાં લેતા હોય છે. પરંતુ હકિકતમાં વ્યક્તિના વિચાર, આદતો અને ઈમોશનલ મેચ્યોરિટીની બાબતમાં લગ્નલાયક છે કે નહીં તે કેટલીક ખૂબીઓ પરથી જાણવા મળે છે. આ ખૂબીઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના આગેવાનો રહ્યા હાજર. ભાગીને કરાતા પ્રેમ લગ્ન મુદ્દે કરાઈ બેઠકમાં રજૂઆત.
Shukra Gochar 2025: આ રાશિઓ હેઠળ જન્મેલા કુંવારા લોકોના લગ્નજીવનમાં તણાવનો અંત આવશે; શુક્ર તેમની પોતાની રાશિમાં પ્રવેશ કરીને તેમને તેમના જીવનસાથીઓ સાથે જોડશે.