'પમ્મી પહેલવાન' નામે જાણિતી છે આ હસીના, બોલ્ડનેસના મામલે બોલીવુડની અભિનેત્રીઓને આપે છે માત

વેબ સીરીઝ 'આશ્રમ' માં કામ કરી ચૂકેલી અદિતિ પોહનકર (Aaditi Pohankar) પમ્મી પહેલવાન નામે જાણિતી છે. તેમણે સીરીઝમાં પમ્મી પહલવાનનો રોલ પ્લે કર્યો હતો. જેથી તેમણે જોરદાર નામના મળી. અદિતિ પોહનકર (Aaditi Pohankar) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. બોલ્ડનેસના મામલે તે બોલીવુડ હસીનાઓને પણ માત આપે છે. અહીં જુઓ તેમની તસવીરો...

1/7

બોલ્ડ ફોટોઝથી મચાવે છે તહેલકો

બોલ્ડ ફોટોઝથી મચાવે છે તહેલકો

અદિતિ પોહનકર (Aaditi Pohankar) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાની બોલ્ડ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. 

2/7

ગ્લેમરસ લાઇફ જીવે છે અદિતિ

ગ્લેમરસ લાઇફ જીવે છે અદિતિ

'આશ્રમ' સીરીઝમાં અદિતિ પોહનકર (Aaditi Pohankar) એ એક સીધી સાદી છોકરીનો રોલ પ્લે કર્યો હતો, પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ ગ્લેમરસ છે. 

3/7

વાયરલ થાય છે બોલ્ડ ફોટોઝ

વાયરલ થાય છે બોલ્ડ ફોટોઝ

અદિતિ પોહનકર (Aaditi Pohankar) સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરી ફેન્સના હોશ ઉડાવી ચૂકી છે. તેમના ફોટા વાયરલ થતા રહે છે. 

4/7

મરાઠી ફિલ્મમાં કરી ચૂકી છે કામ

મરાઠી ફિલ્મમાં કરી ચૂકી છે કામ

અદિતિ પોહનકર (Aaditi Pohankar) વર્ષ 2014 માં ફિલ્મ 'લઇ ભારી' માં જોવા મળી હતી. ફિલ્મમાં તેમણે રિતેશ દેશમુખ સાથે કામ કર્યું હતું. આ મરાઠી ફિલ્મ હતી. 

5/7

ઘણી જાહેરાતો માટે કરી ચૂકી છે શૂટ

ઘણી જાહેરાતો માટે કરી ચૂકી છે શૂટ

ફિલ્મો પહેલાં અદિતિ પોહનકર (Aaditi Pohankar) કેડબરી, સેમસંગ, લેનકાર્ટ, એરટેલ અને ગોદરેજની જાહેરાતોમાં જોવા મળી ચૂકી છે. 

6/7

આશ્રમ સીરીઝથી મળી નામના

આશ્રમ સીરીઝથી મળી નામના

અદિતિ પોહનકર (Aaditi Pohankar) ને નામના વેબ સીરીઝ 'આશ્રમ' થી મળી હતી, ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. 

7/7

ઇંટીમેટ સીન વડે મચાવ્યો હતો તહેલકો

ઇંટીમેટ સીન વડે મચાવ્યો હતો તહેલકો

'આશ્રમ' બાદ અદિતિ પોહનકર (Aaditi Pohankar) નેટફ્લિક્સની વેબ સીરીઝ 'શી (SHE) માં જોવા મળી હતી, જેમાં તેમણે ઇંટીમેન્ટ સીન આપીને તહેલકો મચાવ્યો હતો.