Rajkot News: સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા કેવી રીતે હત્યા સુધી પહોંચી શકે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળમાંથી સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી એક યુવાન સાથે સંબંધ બાંધવામાં આવ્યો હતો. પરંતુ સામેની વ્યક્તિ ગે હોવાનું બહાર આવતાં ત્રણ વર્ષથી ચાલતો વિવાદ અંતે હત્યામાં પરિણમ્યો. રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
Patan News: હારીજ હાઇવે પર એક યુવક દ્વારા નંદી પર સવાર થઈને જોખમી સ્ટંટ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક નંદીની પીઠ પર સવારી કરી રહ્યો છે એટલું જ નહીં, પણ તેના પર ઊભા રહીને જીવલેણ સ્ટંટ કરી રહ્યો છે. અગાઉ પણ રખડતા આખલાઓના હુમલાથી અનેક અકસ્માતોના બનાવો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આવા અબોલ પ્રાણી પર સવારી કરવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
Kheda News: કપડવંજ તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. પરમાર અને એક નાગરિક વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સરપંચ ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ કરવા નાગરિકે કર્યો હતો તાલુકા પંચાયત પ્રમુખ જે કે પરમારને ફોન. નાગરિકની રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ જેમાં પ્રમુખે કહ્યું કે"હું પબ્લિકનો ગુલામ નથી", "તારે જ્યાં જવું હોય ત્યાં જા" અને "જે ભડાકા કરવા હોય તે કરી લે".
Robert Kiyosaki Viral Post: રોબર્ટ કિયોસાકીની એક નવી પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં તેઓ 1 ટ્રિલિયન ડોલર પાછળનું ગણિત સમજાવે છે, યુએસ ડોલરને નકામું ગણાવે છે અને સોના અને ચાંદીમાં રોકાણ કરવાની ભલામણ કરે છે.
Social Media Safety Tips: બાળકોના ફોટા અને વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવાથી તેમની સુરક્ષા માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે, જેના સંદર્ભમાં આસામ પોલીસે એક મેસેજ જાહેર કર્યો છે.
Banaskantha News: સાંસદ ગેનીબેન ઠાકોરે ક્યુ x પર પોસ્ટ કર્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ગેનીબેને સોશિયલ મિડીયા લખ્યું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. વાવ થરાદ જિલ્લાના એલસીબી PI એ.પી .ચૌધરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. lcb પી.આઈ. એ પી ચોધરી 2017માં સુઈગામમાં એક તરફી કાર્યવાહી કરતા હતા. એટલું જ નહીં, Lcb પી.આઈ. દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને તોડવા સભ્યોના પરિવારને ધમકી આપી રહયા છે.
Robert Kiyosaki New Warning: રોબર્ટ કિયોસાકીએ ફરી એક ચિંતા વ્યક્ત કરી છે, તેની સ્થિતિને ઈરાન યુદ્ધ કરતા પણ ખરાબ ગણાવી છે. તેમણે લોકોને કોઈપણ આર્થિક કટોકટીને દૂર કરવા માટે તેમની નાણાકીય સમજ સુધારવાની સલાહ પણ આપી છે.
જીવનમાં કોઈ વ્યક્તિ મોતને કેટલીવાર હાથતાળી આપી શકે? એકવાર, બે વાર, ત્રણવાર...પરંતુ આ વ્યક્તિએ અનેકવાર મોતને હાથતાળી આપી છે. તેમના જીવનના કિસ્સાઓ વિશે જાણશો તો વિશ્વાસ નહીં કરી શકો. સોશિયલ મીડિયામાં તેમની કહાની ખુબ ચર્ચામાં રહે છે. ક્રોએશિયાના ફ્રેન સેલાકની કહાની તર્કથી અલગ છે.
Actress Nauheed Cyrusi: સલમાન ખાન સાથે કામ કરી ચુકેલી અભિનેત્રીએ તેની ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં એક મોટો ધડાકો કર્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે ઈંડસ્ટ્રીમાં કામ તેને મળે છે જે ઓનસ્ક્રીન કિસીંગ સીન અને હીરો સાથે ઇંટીમેટ સીન કરવા તૈયાર હોય. આ વાત કોણે કહી છે અને શા માટે કરી છે જાણો વિસ્તારપૂર્વક.
Solapur News:ઇન્સ્ટાગ્રામ પર "રક્તચરિત્ર" ફિલ્મનું સ્ટેટસ મૂકી યુવકની ઘાતકી હત્યા. સોલાપુરમાં યુવકની સિનેમેટિક સ્ટાઇલમાં નિર્મમ હત્યા. હત્યા કરતા પહેલા ઇન્સ્ટાગ્રામ પર "રક્તચરિત્ર" ફિલ્મનું સ્ટેટસ મૂક્યું હતું. હૃદય હચમચાવી દેનારી આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ. ઘટનાના માત્ર બે કલાકમાં જ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી.
Item Out of stock: ઘણા શહેરોમાં આ વસ્તુની અચાનક અછત જોવા મળી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ રહ્યા છે. આ પાછળના કારણોમાં એલ્યુમિનિયમ કેનમાં સપ્લાય સમસ્યાઓ, નવા BIS નિયમો અને શૂન્ય-ખાંડ પીણાંની વધતી માંગ શામેલ છે.
Gujarat ATS News: ગુજરાત ATSની ટીમે બે શખ્સોની ધરપકડ કરી છે. દેશવિરોધી કાવતરું રચતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર બંને યુવાન ફેલાવતા કટ્ટરવાદ. સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી કામગીરીને લઈને એક્શન. બંને યુવાનની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ.
Robert Kiyosaki Predition: રોબર્ટ કિયોસાકીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વૈશ્વિક ઈકોનોમિક ક્રેશ પર ધ્યાન કેન્દ્રિત કરતા કહ્યું કે તેમની ભવિષ્યવાણીઓ હવે સાચી પડી રહી છે.
Bharuch News:ભરૂચમાં ચૂંટણી વચ્ચે મુમતાઝ પટેલની X પર પોસ્ટથી ચર્ચા એ જોર પકડ્યું છે. મુમતાઝ પટેલે પાર્ટીમાં એકતા ન હોવાનો મુદ્દો ખુલ્લેઆમ ઉઠાવ્યો છે. એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી એવું નિવેદન x પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણી જીતવા માટે સંગઠન મજબૂત કરવાની સલાહ આપી છે. કોંગ્રેસમાં આંતરિક મતભેદ હોવાના સંકેતો પણ સ્પષ્ટ જોવા મળ્યા છે.
Ahmedabad Sola Civil Hospital: અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. સોલા સિવિલના એક્સ-રે વિભાગમાં મહિલા દર્દીના વીડિયો બનાવવાની હોસ્પિટલ કર્મચારીની કરતૂત ખુલ્લી પડી છે. અલગ અલગ મહિલાઓના વીડિયો ડીન ઓફિસના વિષ્ણુ મકવાણા નામના ડ્રાઈવર દ્વારા વીડિયો બનાવવામાં આવ્યા છે.
Viral Laughing Boy Arun Kumar Telangana: ગરીબી સાથે જંગ લડતો એક કિશોર, અને અચાનક એક દિવસ એટલો ફેમસ બન્યો કે, દરેક વીડિયોમાં જોવા મળે છે... કોમેડી રીલના અંતે ચાનો કપ પકડીને ખડખડાત હસતો કિશોર હવે દેશનો કન્ટેન્ટ ક્રિએટર બની ગયો છે. કોણ છે આ કિશોર, જાણી તેની પ્રેરણાદાયી કહાની
Groom Bride Viral video: હાલમાં ઇન્ટરનેટ પર એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. તે દર થોડી મિનિટે ફરી સપાટી પર આવતો રહે છે. જ્યારે તમે તેને જોશો ત્યારે તમને ચોક્કસ આશ્ચર્ય થશે.
Baba Vanga Predictions: બાબા વેંગા એ બાલ્કનના નોસ્ત્રાદમસ તરીકે પણ ઓળખાય છે. તેમની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે. જેમાં એલિયન્સસાથે સંપર્કનો દાવો પણ સામેલ છે. ટેક કંપનીઓમાં છટણી અને એઆઈ પર વધતા રોકાણને લઈને બાબા વેંગાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. ખાસ જાણો.
Bangladesh Elections: બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં BNPએ બહુમતી મેળવી છે. પરંતુ જો અમે તમને કહીએ કે BJPએ બાંગ્લાદેશમાં એક પણ બેઠક જીતી છે તો તમને કેવું લાગશે? તમને ચોક્કસ આઘાત લાગશે, પરંતુ હાવ તે વાયરલ થઈ રહ્યું છે.
પાત્રાધામ પાવાગઢ ચાલીને જતી એક યુવતીને ખરાબ અનુભવ થયો છે. મંદિરે જઈ રહેલી યુવતીની પાછળ પડી કેટલાક યુવકોએ છેડતી કરી છે. અપશબ્દો બોલી યુવકોએ યુવતીનો વીડિયો બનાવ્યો છે. ત્રણ વ્યક્તિઓએ યુવતીની છેડતી કરી છે. વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
Gold Gift To Wife: પત્ની તાબિન્દા સંપાલે ખુલાસો કર્યો કે સતીશ તેમને દર વર્ષે 3 કિલો સોનું ગિફ્ટમાં આપે છે, જે હાલના સોનાના ભાવ પ્રમાણે 4.5 કરોડ રૂપિયાથી વધુનું થાય છે.
Dahod News: આજના આધુનિક યુગમાં અને તેમાંય ખાસ કરીને આજની યુવા પેઢી સોશિયલ મીડિયાના રવાડે ચઢી ગુન્હાહિત સકંજામાં આવી જઈ પોતાનું જીવન બરબાદ કરી નાખતા હોય છે.અને તેની સાથે સાથે પોતાના માતા પિતાના સપનાઓના અરમાનોને પણ ચકનાચુર કરી દેતા હોય છે.