દિશા પટણીની નવી તસવીરોએ મચાવ્યો હંગામો, વિચિત્ર પોઝ જોઈને ફેન્સ મૂંઝાયા

Disha Patni Photos: બોલીવુડની જાણીતી અભિનેત્રી દિશા પટણી પોતાના પરફેક્ટ ફિગર માટે જાણીતી છે. ઈન્ટરનેટ પર તે હંમેશા સિઝલિંગ તસવીરોથી ધમાલ મચાવતી રહે છે. દિશા પટણીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે માત્ર એક્ટિંગ જ નહીં પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે. હાલમાં દિશા પટણીએ કેટલીક એવી હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જોઈને લોકોના દિલની ધડકનો વધી ગઈ છે. 

લાખો લાઇક્સ અને કોમેન્ટ મળી

1/7
image

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશા પટણીનો દરેક ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે. તે જ્યારે કોઈ પોસ્ટ શેર કરે તો લાખો લાઇક્સ અને કોમેન્ટ મળી જાય છે. પોતાની બિકિની તસવીરોને લઈને ઈન્ટરનેટ પર કહેર મચાવનારી દિશાને હંમેશા તેના ડ્રેસિંગ સ્ટાઇલને લઈને ટ્રોલ કરવામાં આવે છે. 

 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે દિશા

2/7
image

પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે દિશા પટણી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે એક બાદ એક પોસ્ટથી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. દિશા પટણીએ ઇન્સ્ટાગ્રામમાં બોલ્ડ અને સુંદર તસવીરો અપલોડ કરી છે. 

 

 

3/7
image

ફિટનેસ ફ્રીક દિશા પટણીની કાતિલ અને જીવલેણ ફિગરને જોઈને ફેન્સનો પરસેવો છૂટી જાય છે. દિશા પટણીએ ફિલ્મોમાં ભલે વધુ કામ ન કર્યું હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની એક્ટિવનેસ તેને લોકોની વચ્ચે પોપ્યુલર બનાવી દે છે. 

 

 

પરફેક્ટ ફિગર પર લોકોની નજર અટકી ગઈ

4/7
image

હાલમાં દિશા પટણીએ સિલ્વર કલરના હોટ ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દિશા પટણી કાલિત લાગી રહી છે. તેના પરફેક્ટ ફિગર પર લોકોની નજર અટકી ગઈ છે. આ દરમિયાન દિશા પટણીએ ગળામાં એક નેકલેસ પહેરી રાખ્યું છે. 

દિલ ધડકાવતા પોઝ આપ્યા

5/7
image

ફ્રંટ કટ ડ્રેસમાં અને હાઈ થાઈ સ્લિટ ડ્રેસની સાથે દિશા પટણીએ પગમાં હાઈ હીલ પહેરી છે. આ તસવીરોમાં દિશા પટણી એક બાદ એક પોઝ આપી રહી છે. જેના પર તમારી નજર અટકી જશે. પરંતુ તેના પોઝની કેટલાક લોકો મજાક કરી રહ્યાં છે. 

6/7
image

દિશા પટણીનો આ લુક ખુબ કાતિલ છે. શેર કરવાની સાથે દિશા પટણીની આ તસવીરો પર લાખો લાઇક આવી ચુકી છે. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ફિદા થઈ ગયા છે. 

જુઓ દિશાનો સિઝલિંગ લુક

7/7
image