Aditya Narayan-Shweta બર્ફીલી વાદિયોમાં કરી રહ્યા છે હનીમૂન એન્જોય, Photos થઈ વાયરલ

આદિત્ય નારાયણ (Aditya Narayan) તેની પત્ની અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ (Shweta Aggarwal) સાથે હેપ્પી ટાઇમ કાશ્મીરની હસીન વાદિઓમાં ગુજારી રહ્યા છે. બંનેનો ફોટો દોઈ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તેઓનું હનીમૂસ ઘણું સારી રીતે ઉજવી રહ્યાં છે.

નવી દિલ્હી: ટેલીવિઝન હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) તેની પત્ની અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ (Shweta Aggarwal) સાથે કાશ્મીરમાં છે. બંને તેમનું હનીમૂન ઘણું એન્જોય કરી રહ્યાં છે. આદિત્ય તેના હનીમૂનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર લોકો સાથે શેર કરી રહ્યો છે. આ વચ્ચે આદિત્યએ એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી છે. તમે પણ જુઓ આ સુંદર તસવીરો...

શેર કર્યો ક્યૂટ વીડિયો

1/6
image

કાશ્મીરથી પહેલા ઇન્સ્ટાગ્રામ રીલ આદિત્ય નારાયણે શરે કરી છે. તેમાં તે અને તેની પત્ની 1951ની ફિલ્મ અલબેલાના ગીત કિસ્મત કી હવા પર લિપ-સિંક કરતા જોવા મળી રહ્યાં છે. આદિત્યએ આ વીડિયોને ખાસ કેપ્શનની સાથે શેર કર્યો છે. તેણે લખ્યું પત્નીની સાથે પ્રથમ રીલ #reelitfeelit #reelkarofeelkaro #ludo #qismatki.'

રીલ જોવા માટે આ લિંક પર ક્લિક કરો...

આદિત્યની માતાનું આવ્યું આ રિએક્શન

2/6
image

આદિત્ય નારાયણ (Aditya Narayan)ની માતા દીપા નારાયણ ઝાએ આ ક્યૂટ વીડિયો પર તેમની પ્રેમભરી કોમેન્ટ કરી છે. આદિત્યની માતાએ લખ્યું, હાય તમે બંને સુંદર લાગી રહ્યા છો. ખૂબ સરસ... ફેન્સ પણ આ વીડિયો પર રિએક્શન આપી રહ્યાં છે. એક ફેને લખ્યું, નજર ના લાગે આ જોડીને...

બર્ફીલી વાદિયોમાં જોવા મળ્યો પ્રેમ

3/6
image

આ સાથે જ આદિત્યએ ઘણા ફોટો શેર કર્યા છે. બંને બર્ફીલી વાદિયોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. બંને ઘણા લવી-ડવી પોઝ આપતા જોવા મળી રહ્યાં છે.

બંને લાગી રહ્યાં છે સુંદર

4/6
image

આદિત્ય નારાયણ (Aditya Narayan)એ શ્વેતાની સાથે શ્રીનગરમાં ડલ લેકમાં શિકારેની સવારી કરતા ફોટો શેર કર્યો હતો, જેમાં બંને ખુબજ સુંદર લાગી રહ્યાં છે.

આ જગ્યાએ થઈ હતી પ્રથમ મુલાકાત

5/6
image

આદિત્ય નારાયણ (Aditya Narayan) અને શ્વેતા પ્રથમ વખત ફિલ્મ શાપિતના સેટ પર મળ્યા હતા. 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા. ગત 1 ડિસેમ્બરના બંનેના લગ્ન થયા હતા.

મસ્તીના મૂડમાં આદિત્ય-શ્વેતા

6/6
image

લગ્નના થોડા દિવસ પછી બંને હનીમૂન પર રવાના થઈ ગયા હતા. હવે આ ફોટોઝને જોઇને એવું લાગી રહ્યું છે કે, તેમનું હનીમૂન ઘણું સારુ પસાર થઈ રહ્યું છે.