Expert Sensex Prediction: દિગ્ગજ એક્સપર્ટે સેન્સેક્સ પર ભવિષ્યવાણી કરી છે અને 2036 સુધીમાં સેન્સેક્સ 300,000 સુધી પહોંચે તેવું જણાવ્યું છે, જ્યારે તેમને 2030 સુધીમાં સેન્સેક્સ ક્યા સુધી પહોચશે તેની પણ ભવિષ્યવાણી કરી છે.
Adani Share Hike: શુક્રવારે, ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે, રોકાણકારો અદાણીની આ કંપની પ્રત્યે ભારે ઉત્સાહિત દેખાયા હતા. બ્રોકરેજે શેર ખરીદવાના સંકેત સાથે 1,452 રૂપિયાનો ટારગેટ ભાવ આપ્યો છે.
જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમારો પગાર 25-30 હજાર છે અને તમે મહિને 5થી 10 હજાર રૂપિયા બચાવો છો તો તમે પણ કરોડપતિ બની શકો છો. આ માટે તમારે યોગ્ય જગ્યાએ રોકાણ કરવપં પડશે. ત્યારે તમે કેવી રીતે ઓછા રોકાણમાં કરોડપતિ બની શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
Stock Market Crash: આજે ભારતીય બજારો ખુલતાની સાથે જ લોહીયાળ જોવા મળી રહ્યા છે. ગણતરીની પળોમાં રોકાણકારોની 8 લાખ કરોડ જેટલી મૂડીનું ધોવાણ થયું છે. જાણો કયા કયા શેરોમાં કડાકો જોવા મળ્યો અને અચાનક આવેલી આ પછડાટ પાછળ કયા કારણો જવાબદાર.
Unclaimed Deposits In Indian Share Market : શેર બજારમાં લોકો રોકાણ તો કરે છે, પરંતુ ક્યારેક આકસ્મિક મોત કે પરિવારના અન્ય લોકોને રોકાણની માહિતી ન આપવા પર રોકાણની માહિતી બહાર આવતી નથી. આવા લોકોના રોકાણના 89000 કરોડ રૂપિયા શેર બજારમાં પડ્યા પડ્યા સડી રહ્યા છે, જેનો કોઈ દાવેદાર નથી, હવે શું થશે આ રૂપિયાનું....
Share Increase: સોમવારે આ કંપનીના શેર 7 ટકાથી વધુ વધીને 30.39 રૂપિયા થયા. આ કંપનીના શેર 85%થી વધુ ઘટ્યા હતા, પરંતુ ત્રણ દિવસમાં કંપનીના શેર 33% વધ્યા છે.
TATA Company Share Price: આ શેર 459.67 રૂપિયાના 52-સપ્તાહના હાઈ લેવલથી 35 ટકાથી વધુ નીચે છે. છેલ્લા એક વર્ષમાં ટાટાના શેર 28 ટકા ઘટ્યા છે. આમ છતાં, સ્થાનિક બ્રોકરેજ ફર્મ જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ આ શેર પર બાય રેટિંગ આપ્યું છે.
Stock Market News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ આજે ભારતીય બજારોમાં ભારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા મારી રહ્યા છે. જાણો વિગતો
Atanu Chakraborty Resign: અતનુ ચક્રવર્તીએ બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન પદેથી અચાનક રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ બેંકના શેરમાં ભારે ઘટાડો થયો છે. જેનાથી રોકાણકારોના 1 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
Share Market Crash Today: મિડલ ઈસ્ટમાં ભડકેલી યુદ્ધની જ્વાળાઓ અને ધીરે ધીરે ઓઈલ યુદ્ધમાં ફેરવાઈ રહેલી પરિસ્થિતિએ આજે માર્કેટમાં કોહરામ મચાવી દીધો. ભારતીય બજારો ખુલતા જ ક્રેશ થયા. નિફ્ટી અને ઈન્ડેક્સ ધડામ થયા. જાણો કેમ આવું થયું અને કયા શેરોને સૌથી વધુ અસર થઈ?
Expert Warning: જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100ની આસપાસ રહેશે, તો નિફ્ટી 50 21,000 ના સ્તર સુધી તૂટી શકે છે. આ ચેતવણી એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસના વ્યૂહરચનાકાર શેષાદ્રિ સેન દ્વારા જાહેર કરવામાં આવી છે.
Bonus Share: આ અઠવાડિયે, સ્ટોક એક્સચેન્જ પર ફક્ત એક જ કંપની એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ થશે. કંપની દરેક 1 શેર માટે 3 શેરનું બોનસ ઓફર કરશે. બોનસ ઇશ્યૂ માટે કંપની દ્વારા નક્કી કરવામાં આવેલી રેકોર્ડ તારીખ સુધી વધુ સમય બાકી નથી.
Government Company IPO: સરકારી કંપનીનો IPO આ અઠવાડિયે ખુલી રહ્યો છે. કંપનીનો IPO 20 માર્ચે ખુલશે. રોકાણકારોને 24 માર્ચ સુધી આ IPO પર રોકાણ કરવાની તક મળશે. આ સરકારી કંપનીનો IPO ગ્રે માર્કેટમાં મજબૂત સ્થિતિ ધરાવે છે.
Iran-Israel War Effect: નવા અઠવાડિયાના પહેલા જ કારોબારી દિવસે આજે શેર બજારમાં ભારે કડાકાનો માહોલ જોવા મળ્યો છે. ગણતરીની મિનિટોમાં રોકાણકારોના 13 લાખ કરોડ જેટલી મૂડીનું ધોવાણ થઈ ગયું છે. એક્સપર્ટ શું ચેતવણી આપે છે તે પણ જાણો.
share market down sensex 1500 point down and nifty 450 point down under war situation
Bonus Shares: મલ્ટિ-બેગર કંપની તેના રોકાણકારોને 7 બોનસ શેરનું વિતરણ કરશે. કંપનીએ બોનસ શેર માટે સોમવાર, 2 માર્ચ, 2026ના રોજ રેકોર્ડ તારીખ નક્કી કરી છે. કંપનીના શેર ચાર વર્ષમાં 700 ટકાથી વધુ વધ્યા છે.
IPO GMP: આ IPO, જેની કુલ ઇશ્યૂ કિંમત 25.59 કરોડ રૂપિયા છે, તેની કિંમત બેન્ડ 43થી 46 પ્રતિ શેર છે. આ એક ફ્રેશ ઇશ્યૂ છે, કંપની 55.62 લાખ નવા શેર ઇશ્યૂ કરી રહી છે. પહેલા જ દિવસે કંપનીનો IPO
Expert Advice: 11 ફેબ્રુઆરીએ ટાટા ગ્રુપની કંપનીના શેર 52 અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જો કે, ત્યારથી આ શેર પ્રોફિટ બુકિંગ મોડમાં આવી ગયો છે. જોકે, એક્સપર્ટ ટાટા કંપનીના આ શેર પર બુલિશ છે અને ખરીદવાની સલાહ આપી રહ્યા છે.
Stock Market News: ભારતીય શેર બજારોમાં આજે બજાર ખુલતા જ જોરદાર કડાકાનો માહોલ મળ્યો. છેલ્લા બે દિવસમાં ખુબ હાહાકાર મચેલો છે. જાણો રોકાણકારોમાં શાં માટે ડરનો માહોલ છે અને એક્સપર્ટ શું કહે છે.
Sensex Nifty fall as markets open know reason
Sensex Target: મંગળવારે શેરબજારમાં તેજી ચાલુ છે, સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા છે. વિદેશી એક્સપર્ટએ આ વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ 107000ના સ્તરે પહોંચવાની 30 ટકા શક્યતાની ભવિષ્યવાણી કરી છે.
IPO GMP: આ કંપનીનો IPO આજે ખુલ્યો છે. કંપનીનો IPO કદ 2,833.90 કરોડ રૂપિયા છે. કંપનીનો IPO આજે ગ્રે માર્કેટમાં સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. કંપનીના IPOનો GMP છેલ્લા કેટલાક દિવસોમાં મોટો ઘટાડો થયો છે.