Upcoming IPO: આ કંપનીનો IPO 13 ઓક્ટોબરના રોજ રિટેલ રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારોને 16 ઓક્ટોબર સુધી HD ફાયર પ્રોટેક્ટ કંપનીના IPO પર રોકાણ કરવાની તક મળશે. ગ્રે માર્કેટમાં પણ કંપનીની મજબૂત સ્થિતિ છે.
Upcoming IPO: એચડી ફાયર પ્રોટેક્ટનો આઈપીઓ, જેની કિંમત આશરે 712.31 કરોડ રૂપિયા છે, તે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. હાલના શેરધારકો તેમના શેર વેચશે. કંપનીને આઈપીઓમાંથી કોઈ આવક મળશે નહીં. આખી આવક પ્રમોટર્સ અને શેર વેચતા અન્ય શેરધારકોને જશે.
India Biggest IPO: Jio પ્લેટફોર્મ્સે યુએસ, યુકે, દુબઈ, હોંગકોંગ અને સિંગાપોરમાં રોકાણકારો સાથે રોડ શો પુરા કર્યા છે. કંપની હવે 12 ઓક્ટોબરથી શરૂ થતા અઠવાડિયામાં સેબીને અંતિમ IPO દસ્તાવેજો સબમિટ કરે તેવી અપેક્ષા છે.
IPO News: આ કંપનીના IPOને 60 ટકાથી વધારે સબ્સક્રાઈબ મળ્યું છે, આ IPOની ગ્રે માર્કેટમાં સ્થિતિ ખુબ જ સારી છે, લિસ્ટિંગના દિવસે રોકાણકારોને 40 ટકાથી વધારેનો ફાયદો દેખાઈ રહ્યો છે, આ IPO Black Opal Consultantsનો છે.
IPO News: આ કંપનીનો IPO 686 ગણો સબ્સક્રાઈબ થયો છે, આ આઈપીઓની ગ્રે માર્કેટમાં પણ સારી સ્થિતિ છે અને જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે, હાલ કંપનીનો GMP 70 રૂપિયા પર છે. આ કંપનીનું નામ વંસ ઈલેક્ટ્રોઈંજીનિયરિંગ છે.