ADR રિપોર્ટ: BJPના ઉમેદવારો સૌથી વધુ ધનવાન, આ પાર્ટીનો એક પણ ઉમેદવાર નથી 'કરોડપતિ'

1/10
image

Gujarat Election 2022: પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારની સંપત્તિ કેટલી છે તે અંગે ADRએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં 211 ઉમેદવાર કરોડપતિ છે. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.88 કરોડ રૂપિયા છે. પક્ષ પ્રમાણે ઉમેદવારની સંપત્તિની વાત કરીએ તો ભાજપના 79 ઉમેદવાર ઉમેદવાર કરોડપતિ છે. કોંગ્રેસના 65 ઉમેદવાર કરોડપતિ છે.. તો આમ આદમી પાર્ટીના 33 ઉમેદવાર કરોડપતિ છે.

2/10
image

પ્રથમ તબક્કામાં ઉમેદવારની સરેરાશ સંપત્તિની વાત કરીએ તો ભાજપની 13.40 કરોડ રૂપિયા છે. કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.38 કરોડ રૂપિયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારની સરેરાશ સંપત્તિ 1.99 કરોડ રૂપિયા છે. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવારની સરેરાશ સંપત્તિ 23.39 લાખ રૂપિયા છે એટલે કે ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.08 કરોડ રૂપિયા છે. જે 2017માં 2.16 કરોડ રૂપિયા હતી.

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image