Adult Model બની નેતા, ન્યૂડ થઈને કર્યું ઈલેક્શન કેમ્પેન! મતદારોને આપી એવી ઓફર કે બધા આવી ગયા મોજમાં...

મેક્સિકોઃ મેક્સિકોમાં એક મોડલ પોતાના ઈલેક્શન કેમ્પેનના કારણે ઘણી ચર્ચામાં છે. ઓનલી ફેન્સ મોડલથી રાજનેતા બનેલી રોસિયો પિનો પોતાના ગ્લેમરસ અંદાજ સિવાય ચૂંટણી વાયદાના કારણે પણ ચર્ચાં મેળવી રહી છે. પિનો ઓનલી ફેન્સ પર ઘણી લોકપ્રિય છે અને તેના 60 હજારથી વધારે ફોલોઅર્સ છે.
 

રોસિયો પિનો ઉતરી છે મેદાનમાં:

1/7
image

રોસિયો પિનો સેન્ટર લેફ્ટ પ્રોગ્રેસિવ સોશિયલ નેટવર્ક પાર્ટીની ઉમેદવાર છે. વર્ષ 2019માં તેની એક એનજીઓ તરીકે સ્થાપના કરી હતી અને વર્ષ 2020માં આ એનજીઓ એક પોલિટિકલ પાર્ટીમાં ફેરવાઈ ગઈ હતી. 6 જૂને મેક્સિકોમાં મતદાન કરવામાં આવશે.

 

 

Actress પ્રેગ્નેટ હતી ત્યારે પતિએ પૂછ્યું કે બાળક કોનું છે? પોતાના જ ભાઈ સાથે લફરું હોવાનો લગાવ્યો આરોપ

2017ની એક ઘટનાથી રાજકારણમાં આવવાનો કર્યો નિર્ણય:

2/7
image

પિનોએ પોતાની વેબસાઈટમાં લખ્યું કે તેણે વર્ષ 2017માં ચિયાપસમાં આવેલા ભૂકંપ દરમિયાન વોલંટિયરની સેવા ભજવી હતી. અને લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અનુભવ પછી તે ઘણી બદલાઈ ગઈ હતી અને તેણે પોલિટિક્સમાં આવવાનો નિર્ણય કર્યો હતો.

 

 

 

Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ

 

મહિલાઓના ઉત્થાન માટે રાજકારણમાં આવી:

3/7
image

રોસિયોનું માનવું છે કે તે પોતાના કેમ્પેઈન દ્વારા સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માગતી નથી. પરંતુ તે સમાજ ખાસ કરીને મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણ માટે કામ કરવા ઈચ્છે છે. આથી તે મોડલમાંથી રાજનેતા બની છે.

 

 

West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'

ન્યૂડ થઈને કેમ્પેઈન કર્યું:

4/7
image

સોનોરાથી ચૂંટણી લડનારી રોસિયોએ સૌથી વધારે ચર્ચા ત્યારે મેળવી હતી. જ્યારે તે પોતાના ઈલેક્શન કેમ્પેન સેન્ટરમાં સંપૂર્ણ રીતે ન્યૂડ જોવા મળી હતી. તેના આ પોસ્ટરે તેને વિવાદની સાથે જ જબરદસ્ત ચર્ચામાં લાવી દીધી હતી.

 

 

Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!

જીતીશ તો બધાની બ્રેસ્ટ સર્જરી ફ્રી થશે:

5/7
image

પિનોનો સૌથી મહત્વપૂર્ણ ઈલેક્શન વાયદો છે કે તે મહિલાઓ માટે બ્રેસ્ટ સર્જરીની સુવિધાને બિલકુલ ફ્રી કરી દેશે. તેણે કહ્યું કે આ સ્કીમમાં તે મહિલાઓને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવશે, જેમને કેન્સરના કારણે બ્રેસ્ટ મેડિકલ ઓપરેશનના કારણે દૂર કરવા પડ્યા હતા.

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

પિનો ટ્વિટર પર છે ઘણી લોકપ્રિય:

6/7
image

રોસિયો પિનો ટ્વિટર પર ઘણી લોકપ્રિય છે. તેના 2 લાખ 63 હજાર ફોલોઅર્સ છે. તેણે હાલમાં ટ્વિટ કર્યું હતું કે હાલમાં આપણને એવા રાજનેતાઓની બિલકુલ એવી જરૂર નથી. જે પોતાના કામ કરવાના પ્રારમાં આઉટડેટેડ અને પારંપરિક હોય, કરપ્ટ હોય અને પુરુષ સત્તાવાદી વિચારના હિમાયતી હોય.

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

મહિલાઓના ઉત્થાન માટે કામ કરશે:

7/7
image

પિનો આ સિવાય છોકરીઓ માટે નાની ઉંમરથી જ શોષણને લઈને જાગૃતતાનું કેમ્પેન પણ લોન્ચ કરવા માગે છે. જેથી તેના ક્ષેત્રમાં આવનારી બાળકીઓ ગુડ ટચ અને બેડ ટચને લઈને જાગૃત થઈ શકે. તે સિવાય મહિલાઓને સાઈબર ક્રાઈમથી બચાવવા માટે કામ કરવા ઈચ્છે છે.

 

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી