country

સુરક્ષા અધિકારીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહની હાઈ લેવલ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

આ બેઠકમાં દેશની સુરક્ષા એજન્સીઓના મુખ્ય વડાઓએ હાજરી આપી હતી, મુખ્યત્વે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF), સશસ્ત્ર દળોની ગુપ્તચર શાખાઓ, મહેસૂલ અને નાણાકીય ગુપ્તચર એજન્સીઓ. 

Jan 3, 2022, 09:12 PM IST

દેશના છેવાડાના દરેક નાગરિકને મળશે VIP સારવાર, અનોખા ડિજિટલ ડોક્ટર પ્રોજેક્ટની શરૂઆત

સામાન્ય રીતે છેવાડાના માનવીને જ્યારે સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ હોય ત્યારે તેને શહેરના અનેક ધક્કા ખાવા પડતા હોય છે. વળી જો મધ રાત્રીએ કોઈ નાગરિકને સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી ઉભી થાય અથવા અચાનક તબિયત લથડે તો યોગ્ય સમયે યોગ્ય નિદાન ન થવાના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે, તેવામાં શહેરના અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત કોટણા ગ્રામ પંચાયતના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આયોગ્યની સેવા, સુવિધા, સંભાળ અને સારવાર માટે ભારતમાં પ્રથમ ડિજિટલ ડોકટર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

Sep 20, 2021, 07:11 PM IST

દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!

શ્રીમંતોના શોખ પણ ઊંચા હોય એવું તો સાંભળ્યું હશે. પાણીની જેમ શ્રમંતો પોતાના શોખ પુરા કરવા પૈસા વહેવડાવતા હોય છે પરંતુ એક ધનાધ્ય નિઝામને એવો શોખ હતો જે સાંભળીને દરેક લોકો અચંભામાં મૂકાય છે. રાજાઓ અને નિઝામોને મોટા ભાગે સારી ઓલાદના અશ્વો, ધનથી ભરેલા ભંડાર અને દુનિયાની સૌથી અનોખી વસ્તુઓના શોખ જોવા મળતા હોય છે.

Sep 15, 2021, 03:38 PM IST

VADODARA: દેશનો સૌપ્રથમ રોડ સોલાર પ્રોજેક્ટ, 14 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરશે

શહેરના હાર્દ સમા દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે તૈયાર થયેલ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ઈ લોકાર્પણ કર્યું હતું. જેનાથી પાલિકાને વીજ બીલમાં વર્ષે 87 લાખનો ફાયદો થશે. વડોદરાના હાર્દ સમા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલ રૂફટોપ સોલાર પ્લાન્ટનું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરી વડોદરાવાસીઓને અર્પણ કર્યું. રૂફ ટોપ સોલાર પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ રૂફટોપ સોલાર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન 3930 યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ રાજીવનગર સુએઝ પમ્પીંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પીગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે. 

Jul 1, 2021, 08:32 PM IST

નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ

A country without mosquitoes: સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશ કે દેશમાં જાઓ તો ત્યાં મચ્છર, કીડી, મકોડા જોવા મળતા હોય છે.પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં ગોતવા નીકળો તો પણ મચ્છર નહીં મળે.

Jun 18, 2021, 12:36 PM IST

World Environment Day: 'સ્ટેટ એક્શન પ્લાન ઑન કલાઈમેટ ચેન્જ' લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

મુખ્યમંત્રીએ રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19 ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન ગાંધીનગરમાં સંપન્ન કર્યુ હતું.

Jun 5, 2021, 06:07 PM IST

Adult Model બની નેતા, ન્યૂડ થઈને કર્યું ઈલેક્શન કેમ્પેન! મતદારોને આપી એવી ઓફર કે બધા આવી ગયા મોજમાં...

મેક્સિકોઃ મેક્સિકોમાં એક મોડલ પોતાના ઈલેક્શન કેમ્પેનના કારણે ઘણી ચર્ચામાં છે. ઓનલી ફેન્સ મોડલથી રાજનેતા બનેલી રોસિયો પિનો પોતાના ગ્લેમરસ અંદાજ સિવાય ચૂંટણી વાયદાના કારણે પણ ચર્ચાં મેળવી રહી છે. પિનો ઓનલી ફેન્સ પર ઘણી લોકપ્રિય છે અને તેના 60 હજારથી વધારે ફોલોઅર્સ છે.
 

Jun 4, 2021, 01:54 PM IST

દેશ માથે આવેલા કુદરતી સંકટમાં હંમેશા દિવાલ બની ઉભુ રહે છે NDRF, આ પ્રકારે થાય છે કામગીરી

જ્યારે જ્યારે આફત આવે ત્યારે હંમેશા દેશમાં આફત સામે દિવાલ થઇને ઉભી રહેતી NDRF ની ટીમો હંમેશા તહેનાત રહે છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ કિનારાના જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડા ત્રાટકે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખી તમામ સ્થળ પર NDRF ની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ એનડીઆરએફની 2 ટીમો તહેનાત કરવામાં આવી છે. જે તમામ પ્રકારનાં સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

May 17, 2021, 04:18 PM IST

Gold: દુનિયામાં કયા દેશ પાસે છે કેટલું સોનું? જાણો દરેક દેશ કેમ પોતાની પાસે રાખવા માંગે છે વધારે સોનું

સોનું એક એવું ધાતુ છે જેનું વધાને વધારે ભંડાર દુનિયાનો તમામ દેશ ઈચ્છે છે. સૌથી વધારે સોનાનો ઉપયોગ ભારતમાં સૌથી વધારે થાય છે.પરંતુ ભારત પાસે સૌથી વધારે સોનું નથી.

Mar 28, 2021, 03:22 PM IST

નોટબંધીના ખોટો નિર્ણયને કારણે દેશમાં વધી બેરોજગારીઃ Manmohan Singh

પૂર્વ પ્રધાનમંત્રી ડો. સિંહે કોંગ્રેસના થિંક ટેંક રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેવલોપમેન્ટ સ્ટડીઝ દ્વારા વિકાસના મુદ્દા પર આયોજીત સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધિત કરી રહ્યા હતા. 

Mar 2, 2021, 08:31 PM IST

ઓઈલચોરી કેસના માસ્ટર માઈન્ડને ATS એ ઝડપ્યો, દેશનાં અનેક રાજ્યોમાંથી કરતો હતો ઓઇલની ચોરી

* ઓઇલ ચોરીનો  માસ્ટર માઈન્ડ ATS ના સકંજામાં
* ગુજરાત સહિત 8 રાજ્યોમાં હતો વોન્ટેડ 
* ગુના આચરી દુબઈ થયો હતો ફરાર 
* અલગ અલગ ગેંગ બનાવી કરતો હતો ઓઇલ ચોરી
* અંદાજીત 500 કરોડની ઓઇલ ચોરીની કરી કબૂલાત

Jan 22, 2021, 07:01 PM IST

અમદાવાદ: CORONA દેશ માટે સંકટ પણ તપન (ખાનગી) હોસ્પિટલ માટે સુવર્ણકાળ લઇને આવ્યો

- કોવિડ ડેજીગ્નેટેડ તપન હોસ્પિટલ ની ઉઘાડી લૂંટ 
- દર્દી ને 14 તારીખે દાખલ કર્યા અને બિલ 4 તારીખ થી બનાવમાં આવ્યું 
- એક દિવસ ના 18 હજાર કહી રૂ 37000 લેખે બિલ આપવામાં આવ્યું 
- AMCના નિયમને નેવે મૂકી ફરી તપન હોસ્પિટલ દર્દીઓ પાસેથી કરી રહી છે ઉઘાડી લૂંટ 

Dec 3, 2020, 06:04 PM IST

અનોખી પહેલ: SG હાઇવે પર નહી વસુલાય ટોલ, દેશનું પ્રથમ ફાટક મુક્ત રાજ્ય બનશે ગુજરાત

ભારત સરકારના માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી 71 કરોડનાં ખર્ચે બનેલા બે ફ્લાય ઓવરનું અમિત શાહ દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિંધુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજનું ઇ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

Nov 30, 2020, 06:34 PM IST

United Arab Emirates ની ખાસ વાતો, જે દરેક ભારતીયએ જાણવી જરૂરી છે

તમને જણાવી દઇએ કે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં સૌથી વધુ જનસંખ્યા ભારતીયોની છે. જાણો સંયુક્ત અરબ અમીરાત (UAE)સાથે જોડાયેલી ખાસ વાતો... 

Nov 25, 2020, 02:27 PM IST

હિમાચલ પ્રદેશે રચ્યો ઇતિહાસ! આ સફળતા પ્રાપ્ત કરનારુ દેશનું પ્રથમ રાજ્ય બન્યું

હિમાચલ પ્રદેશના કોરોના કાળમાં ખુબ જ મોટી સફળતા મળી છે. હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો દાવો છે કે, હિમાચલપ્રદેશ દેશનો પહેલો એવો રાજ્ય બની ચુક્યું છે. જ્યાં દરેક ઘરમાં એલપીજી ગેસ કનેક્શન ઉપલબ્ધ છે. સીએમ જયરામ ઠાકુરે આ વાત શિમલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હિમાચલ ગૃહીણી સુવિધા યોજનાનાં લાભાર્થી વાતચીત કરમિયાન જણાવ્યું હતું.

Jul 6, 2020, 05:22 PM IST

અમદાવાદ: દેશનો દરેક નાગરિક કોઇને કોઇ પ્રકારે આંદોલનનાં માર્ગે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) સંઘચાલક મોહન ભાગવત બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવેલા છે. મોહન ભાગવતે શનિવારે મણિનગરનાં RSS નાં મુખ્ય કાર્યાલય ડૉ. હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સાંપ્રત સમયમાં ભારતનો રોલ વિષય પર પ્રવસ આપ્યું હતું. દરમિયાન તેમણે સમાજમાં વધી રહેલ હિંસા અને અસંતોષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. મિલમાલિક, મજુર, સરકાર, જનતા, વિદ્યાર્થી, શિક્ષકથી માંડીને દેશની તમામ જનતા કોઇને કોઇ રીતે આંદોલન કરી રહી છે. તમામ લોકો દુ:ખી, અસંતુષ્ટ અને સમાજવાદનાં નામે તકરાર કરી રહ્યા છે. 

Feb 16, 2020, 11:36 PM IST
EDITOR'S POINT: Ram Mandir Built After Five Decades PT23M54S

EDITOR'S POINT: પાંચ દાયકા પછી બનશે ભગવાન રામનું મંદિર

એડિટર્સ પોઈન્ટમાં... આજે વાત કરીશું લાખો-કરોડો હિંદુઓની આસ્થા અને વિશ્વાસના વિષયની... આ વિષય છે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો... સુપ્રીમ કોર્ટની ડેડ લાઈન પૂરી થાય તેના 3 દિવસ પહેલા જ સરકારે ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી દીધી... જેના પગલે ભગવાન રામમાં માનનારા શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં વધારો થયો છે... જોકે તમામના મુખે માત્ર એક જ સવાલ છે કે આખરે રામ મંદિર બનશે ક્યારે?... સરકારનો શું છે જવાબ?...

Feb 5, 2020, 10:45 PM IST