ઉનાળાના વેકેશનમાં આ જગ્યાઓ પર જઇને મચાવો ધમાલ, રોમાંચક રહેશે અનુભવ

ઉનાળાના વેકેશનમાં દરેક વ્યક્તિ ક્યાંક ફરવા જાય છે. ગરમીમાં લોકો ઠંડક ભર્યા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે..ભારતના અનેક એવા સ્થળો છે જ્યાં લોકો ઉનાળાની ગરમીમાંથી રાહત મેળવી શકે છે અને પરિવાર સાથે મજા માણી શકે છે.
 

પાલોલેમ ક્યાકિંગ, ગોવા

1/5
image

ગોવોના પાલોલેમ બીચ પર તમને મજા આવી જશે..જી હાં અહીંયા તમને ડોલ્ફિન પણ જોવા મળી શકે છે. ઓક્ટોબરથી મે વચ્ચેનો મહિનો અહીં ફરવા માટે શ્રેષ્ઠ ગણાય છે.

હિમાચલ પ્રદેશના બીરમાં પેરાગ્લાઈડિંગ

2/5
image

તમે આકાશમાં ઉડવા માંગો છો, તો હિમાચલ પ્રદેશના બીર ગામમાં પેરાગ્લાઈડિંગ કરવું જોઈએ.

વોટર રાફટિંગ

3/5
image

વોટર રાફ્ટિંગ માટે દાંડેલીમાં કાલી નદી સારો વિકલ્પ હશે. વોટર રાફ્ટિંગની મજા તમને જીવનભર યાદ રહેશે. 

ટ્રેકિંગ

4/5
image

હિમાચલ પ્રદેશના વાતાવરણમાં રહેવું કોને ન ગમે? જી હાં હિમાચલની સોલાંગ ઘાટીમાં  મજા માણવા માટે બિસ કુંડ ટ્રેક કરવાનું શ્રેષ્ઠ રહેશે. અહીં ફરવા માટે મે થી ઓક્ટોબરનો સમય શ્રેષ્ઠ રહેશે.

5- કેરલ ( પેરા સેલિંગ)

5/5
image

કેરળની મુલાકાત પ્રકૃતિ પ્રેમી માટે જેકપોટ સમાનછે. જો તમે પાણીમાં સાહસ કરવાના શોખીન છો, તો કન્નુર પેરા સેલિંગ કરવા માટે ખૂબ જ સારી જગ્યા છે.