શું તમે જાણો છો કે વિશ્વમાં કયો દેશ સૌથી મોંઘો છે અને કયો દેશ સૌથી સસ્તો છે. વિદેશોમાં સ્થાયી થવાની સૌ કોઈને ઈચ્છા હોય છે પણ તે માટે ત્યાંની મોંઘવારીને એકવાર જાણી લેવી આવશ્યક છે. કે વિશ્વમાં કયો દેશ સૌથી મોંઘો છે. વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાંની મોંઘવારી તમને મંત્રમુગ્ધ કરી દેશે.