Akshay Kumar Sexy Niece: અક્ષયકુમારની ભત્રીજીનું ફિગર જોઈ તમે બીજી બધીને ભૂલી જશો!

Akshay Kumar Niece Naomika Saran: બોલિવૂડ સ્ટાર કિડ્સ હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલાં રહે છે. ત્યારે હાલના દિવસોમાં અક્ષયકુમારની ભત્રીજી એકાએક ચર્ચામાં આવી ગઈ છે. અક્ષય કુમારની ભત્રીજી માત્ર 18 વર્ષની છે અને સુંદરતાના મામલે અનન્યા પાંડે અને જાહ્નવી કપૂરને પાછળ છોડી રહી છે. અક્ષય કુમારની ભત્રીજીનું નામ નૌમિકા સરન છે. નૌમિકા સરન ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

1/6
image

બોલીવુડની ખેલાડી કુમાર જ નહીં તેમની ભત્રીજી પણ લાઈમલાઈટમાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર અક્ષયકુમારની ભત્રીજી ખુબ છવાયેલી જોવા મળે છે.

2/6
image

હાલમાં જ ડિમ્પલ કાપડિયા સાથે નૌમિકા સરનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં સુંદર છોકરીને જોઈને નેટીઝન્સના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે તે કોણ છે.

3/6
image

હાલમાં જ ડિમ્પલ કાપડિયા સાથે નૌમિકા સરનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં સુંદર છોકરીને જોઈને નેટીઝન્સના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે તે કોણ છે.

4/6
image

તમને જણાવી દઈએ કે, નૌમિકા સરન ડિમ્પલ કાપડિયાની પૌત્રી એટલે કે રિંકી ખન્નાની દીકરી છે. ટ્વિંકલ ખન્નાની બહેન અને અક્ષય કુમારની ભાભીની દીકરી નૌમિકા હવે પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

5/6
image

ખરેખર, તાજેતરમાં જ નૌમિકા (નૌમિકા સરન) એ આરવ ભાટિયા એટલે કે અક્ષય કુમારના પુત્ર સાથે તેની સુંદર તસવીરો શેર કરી હતી. જે બાદ નમોમિકા ચર્ચામાં આવી છે. નૌમિકાની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી.

6/6
image

નૌમિકા સરનની લોકપ્રિયતા જોઈને લાગે છે કે ટૂંક સમયમાં બોલિવૂડ સેલેબ્સની આ સ્ટાર કિડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જો આવું થાય તો અક્ષય કુમારના ચાહકો નૌમિકાને ખેલાડી કુમારની ફિલ્મમાં જોવા ઈચ્છશે.