ananya panday

માલદીવમાં ફૂલ એન્જોય કરી રહી છે અનન્યા પાંડે, રેડ બિકિનીમાં મચાવ્યો કહેર

નવી દિલ્હીઃ ચંકી પાંડેની લાડલી અનન્યા પાંડે (Ananya Panday)હાલ માલદીવમાં જોરદાર એન્જોય કરી રહી છે. ત્યાંથી અભિનેત્રી સતત તેની કોઇને કોઇ અથવા બીજા ફોટા શેર કરી રહી છે, જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બિકીની પહેરેલી ઘણી તસવીરો શેર કરી છે, જે તહેલકો મચાવી રહી છે.

Jan 13, 2022, 01:07 AM IST

Ananya Panday એ બેકલેસ અને પારદર્શક ડ્રેસમાં બતાવ્યો દિલકશ અંદાજ

Ananya Panday Backless Look: બોલિવૂડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર (Ishaan Khattar) સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરીને તાજેતરમાં મુંબઈ પરત ફરી છે. હવે પાછા આવતાની સાથે જ અનન્યાએ વર્ષ 2022માં એવો અવતાર બતાવ્યો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. જી હા! અનન્યાએ પારદર્શક, બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. જુઓ આ લેટેસ્ટ તસવીરો...

Jan 7, 2022, 09:56 PM IST

Drugs Case: હજુ જેલમાં રહેશે આર્યન ખાન, જામીન અરજી પર કાલે વધુ સુનાવણી

ડ્રગ્સ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે પણ રાહત મળી નહીં. બોમ્બે હાઈકોર્ટ તેની જામીન અરજી પર હવે ગુરૂવારે સુનાવણી કરશે. 

Oct 27, 2021, 05:33 PM IST

Drugs Case: હજુ આજે જેલમાં રહેશે આર્યન ખાન, જામીન અરજી પર બુધવારે વધુ સુનાવણી

કોર્ટમાં આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ તમામ દલીલો કરી હતી. હવે આર્યનના જામીન અંગે કોર્ટ કાલે વધુ સુનાવણી કરશે. 

Oct 26, 2021, 06:10 PM IST

Aryan Khan અને Ananya Panday ની ચેટ આવી સામે, ચરસ-ગાંજાને લઈને કરી આ વાત

NCB સતત કોર્ટમાં આર્યન ખાનના ચેટ્સ વિશે વાત કરી રહી છે. તેમાંથી કેટલાક ચેટ્સ Zee News ના હાથમાં લાગ્યા છે. તેમાં આર્યન ખાન અને અનન્યા પાંડેના ડ્રગ્સ ગ્રુપનું વોટ્સએપ ચેટ પણ સામેલ છે. 
 

Oct 26, 2021, 03:33 PM IST

રસ્તા પર સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી અનન્યા પાંડેની માતા, સુંદરતામાં બરાબર ટક્કર આપે છે, જુઓ PHOTOS

ભાવના પણ પોતાના સમયમાં ખુબ જ બોલ્ડ રહી ચૂકી છે અને આજે પણ તે તેની કાતિલ અદાઓ અને સુંદરતા માટે બોલીવુડમાં ચર્ચિત છે. 
 

Oct 23, 2021, 02:52 PM IST

અનન્યા પાંડેને સમીર વાનખેડેએ લગાવી ફટકાર, કહ્યું- આ NCB ઓફિસ છે, કોઈ પ્રોડક્શન હાઉસ નથી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના અધિકારી સમીર વાનખેડેએ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી. પરંતુ તે સતત નિર્ધારિત સમય કરતા મોડી આવતા તેમણે તેમણે અનન્યા પાંડેને બરાબર ફટકાર લગાવી.

Oct 23, 2021, 10:58 AM IST

Drug Case: Ananya Panday સાથે પૂછપરછ પૂરી, NCB કાલે સવારે ફરી બોલાવશે

એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં બંધ છે. તેમને મહિનાની શરૂઆતમાં 3 તારીખના રોજ એક રેવ પાર્ટીમાં સામેલ થવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી

Oct 21, 2021, 07:20 PM IST

Drug Case માં મોટી કાર્યવાહી, આર્યન-અનન્યા બાદ વધુ બે સેલિબ્રિટી NCB ના રડાર પર

મુંબઇ ડ્રગ્સ રેકેટ (Mumbai Drug Racket) ને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે NCB તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. એનસીબીના સૂત્રોના અનુસાર બોલીવુડ બેકગ્રાઉન્ડના વધુ બે મોટા સેલેબ્સ એનસીબીની રડાર પર છે.

Oct 21, 2021, 04:30 PM IST

Drug Case: NCB ના 3 અધિકારી કરશે Ananya Panday સાથે પૂછપરછ

અભિનેત્રી અન્યયા પાંડે (Ananya Panday) ના ઘરે રેડ પાડવામાં આવી છે. એનસીબીએ બોલીવુડ અભિનેત્રીના ઘરે રેડ પાડી છે. એનસીબીની કાર્યવાહી પુરી થઇ ગઇ અને ટીમ પરત ફરી છે. 

Oct 21, 2021, 04:08 PM IST

12મું પાસ Ananya Panday આ રીતે કરે છે પાર્ટી, NCB રેડ બાદ વાયરલ થઇ રહ્યા છે ફોટોઝ

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એક મોટું નામ સામે આવ્યું છે. અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ના ઘરમાં એનસીબીએ રેડ પાડી છે. આર્યન ખાનની સાથે ડ્રગ્સને લઇને વાયરલ થયેલી ચેટમાં તેમનું નામ ઉજાગર થયું છે. અનન્યા કોઇ નાનું મોટું નામ નથી. તે અવાર નવાર સમાચારો છવાયેલી રહે છે. અભિનેત્રીને પાર્ટીમાં જતાં જોવા મળી છે. સ્ટારકિડ સાથે તે દરેક પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. 
 

Oct 21, 2021, 03:39 PM IST

કેટલા ગાઢ મિત્રો છે Ananya Panday અને Aryan Khan, આ ફોટાથી બધુ જ થઇ જશે સ્પષ્ટ

બોલીવુડ એક્ટર Shah Rukh Khan ના પુત્ર Aryan Khan ગત લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં છે. તો બીજી તરફ હવે તેમની સાથે ડ્રગ્સને લઇને ચેટ મામલે ચંકી પાંડેની પુત્રી Ananya Panday નું નામ પણ કેસ સાથે જોડાઇ ચૂક્યું છે. તાજેતરમાં જ NCB એ અનન્યા પાંડેના ઘરે રેડ પાડી છે. તમને જણાવી દઇએ કે અનન્યા પાંડે અને આર્યન ખાન ખૂબ સારા મિત્ર છે અને ઘણી પાર્ટીઝમાં સાથે સ્પોટ થઇ ચૂક્યા છે. જુઓ બંનેની કેટલીક તસવીરો...

Oct 21, 2021, 03:27 PM IST

Annanya Pandey એ ચુપકે થી લગ્ન કરી લીધાં? અચાનક ઈસ્ટાગ્રામ પર તસવીરો સામે આવતા ચોંકી ગયા ચાહકો

અભિનેત્રી અનન્યા પાંડે(ANANYA PANDEY)એ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે,જેમાં તે દુલ્હનના રૂપમાં જોવા મળી... ફેન્સ પણ આ લુકને જોઈ અચંબામાં મૂકાયા છે..

Oct 18, 2021, 09:22 AM IST

Ananya Panday  ની બહેને બોયફ્રેન્ડ સાથે સીક્રેટ લોકેશન પર કરાવ્યું બિકિની ફોટોશૂટ, પણ ફોટો થઈ ગયા વાયરલ

નવી દિલ્લીઃ બોલીવુડની એકટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) ની કઝિન સિસ્ટર અલાના પાંડે (Alanna Panday) ની સેક્સી તસવીરો હાલ સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. તેણે ગુપ્ત સ્થળે બોયફ્રેન્ડ સાથે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. પણ ફોટો વાયરલ થઈ જતાં સોશલ મીડિયા પર હાલ અલાના છવાઈ ગઈ છે.
 

May 8, 2021, 01:04 PM IST

આવી ગઈ વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાંડેની ફિલ્મ 'Liger' ની રિલીઝ ડેટ

વિજય ગેવરાકોન્ડા અને અનન્યા પાંડેની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ લાઇગરની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. 

Feb 11, 2021, 03:30 PM IST

બીકીનીમાં Ananya Panday નો જોવા મળ્યો ચુલબુલો અંદાજ, See PICS

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) એ ઇંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બિકિની લુકમાં જોવા મળી રહી છે. અનન્યા પાંડે (Ananya Pandey)એ ઇંસ્ટાગ્રામ પર પોતાની આ હોટ તસવીરોની સાથે હંગામો મચાવી દીધો છે. જુઓ PHOTOS... 

Jan 2, 2021, 05:46 PM IST

PHOTOS: સારા અલી ખાન અને અનન્યા પાંડેની આ અદાઓ પર ફિદા થયા લોકો

સારા અલી ખાન (Sara Ali Khan) અને અનન્યા પાંડેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.

Aug 31, 2020, 11:02 PM IST

બોલીવુડ સ્ટાર કિડ્સે સોશિયલ મીડિયા પર કરી આ વાત, વાયરલ થઈ રહી છે ચેટ

બોલીવુડ સ્ટાર કિડ્સમાં જો કોઈ મિત્રતાની મિસાલ આપવામાં આવે તો તે છે અનન્યા પાન્ડે (Ananya Panday) અને સુહાના ખાન (Suhana Khan)ની મિત્રતા. પરંતુ હવે આ બંનેએ સોશિયલ મીડિયા પર કંઇક એવી વાત કરી છે કે, લોકો તેમની આ વાત સાંભળી ઘણો આંચકો લાગ્યો છે. જેને લઇને તેમની આ રમૂજી કન્વર્સેશન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

May 15, 2020, 06:50 PM IST

'પતિ પત્ની ઓર વો'નું પ્રથમ ગીત 'ધીમે-ધીમે' રિલીઝ, જુઓ VIDEO

ટોની કક્કર અને નેહા કક્કરના અવાજમાં આ ગીત લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. 

Nov 11, 2019, 04:13 PM IST

VIDEO: રિલીઝ થયું 'પતિ પત્ની ઔર વો'નું ટ્રેલર, દરેક સીનમાં છે ટ્વિસ્ટ!

હવે પોતાના શૂટિંગથી લીક્ડ સીન અને નવા-નવા પોસ્ટર્સના લીધે ચર્ચામાં રહેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પતિ પત્ની ઔર વો' (Pati Patni Aur Woh)'નું ટ્રેલર હવે રિલીઝ થઇ ચૂક્યું છે. કાર્તિક આર્યન (Kartik Aaryan), ભૂમિ પેડનેકર (Bhumi Pednekar), અનન્યા પાંડે (Ananya Panday) સ્ટારર ફિલ્મ પતિ પત્ની ઔર વો (Pati Patni Aur Woh)' ને આજે સવારે એક રસપ્રદ પોસ્ટર સાથે લોકોને હસાવ્યા અને ટ્રેલરે લોકોને લોથપોથ કરી રહ્યું છે.  

Nov 4, 2019, 04:15 PM IST