ઉત્તરાયણ પર આટલુ કરવાથી 2024 નું આખુ વર્ષ સારું જશે
Uttarayana 2024 : રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આકાશમાં પતંગ યુદ્ધ માટે પતંગ રસિકો પેચ લડાવી રહ્યાં છે. પતંગની સાથે ઊંધિયું અને જલેબીની જ્યાફતની મજા લોકો માણી રહ્યાં છે. તલ, ગોળ, ખીચડી, ધાબળા અને ચોખાના દાનનું વિશેષ મહત્વ છે. ઉત્તરાયણ પર દાન પૂણ્યથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે. ત્યારે આજે શુ કરવુ તે જાણો.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Trending Photos