Ankita Lokhande એ ઠંડીના સમયમાં pool માં હોટ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર ગરમી વધારી

અંકિતા લોખંડે (Ankita Lokhande) અવાર-નવાર પોતાના ફોટોઝ અને પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં તે વેકેશન મનાવી રહી છે. પોતાના વેકેશન પર અંકિતાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. હાલ અંકિતાએ સ્વિમિંગ પૂલમાં એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેને કારણે ઠંડીની સિઝનમાં પણ સોશિયલ મીડિયા પર ગરમી વધી ગઈ છે. દર્શકોને અંકિતાના આ હોટ ફોટોઝ ખુબ જ પસંદ આવી રહ્યાં છે.

અંકિતા લોખંડેનો હોટ અંદાજ

1/5
image

અંકિતા લોખંડે (Ankita Lokhande) પૂલમાં ખુબ જ હોટ લાગી રહી છે. અંકિતાની આ હોટ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ગરમી વધારી રહી છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ તસવીરો જોઈ ચૂક્યા છે.

અંકિતા લોખંડેનો અનોખો પૂલ લુક

2/5
image

અંકિતા લોખંડે (Ankita Lokhande) એ મોનોકની પહેરીને કાતિલ ઠંડીની વચ્ચે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. હાલ અંકિતા વેકેશન ખુબ જ ઈન્જોય કરી રહી છે. તેની તસવીરો પરથી જ તમને અંદાજો આવી જશે.

 

અંકિતા લોખંડેએ આપ્યું આવું કેપ્શન

3/5
image

અંકિતા લોખંડે (Ankita Lokhande) એ બ્લેક સ્વિમસૂટ પહેરેલો છે. જેમાં અંકિતા ખુબ જ હોટ લાગે છે. અંકિતાની આ હોટ તસવીરો લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.અંકિતાએ એક પોસ્ટ પણ મુકી છેકે, કિસીકો આસાની સે સમજમેં મત આઓ...લોગો કો સોચને પર મજબૂર કરો...

બોયફ્રેન્ડ સાથે વેકેશન પર છે અંકિતા

4/5
image

અંકિતા લોખંડે (Ankita Lokhande) હાલના દિવસોમાં પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે વેકેશન મનાવી રહી છે. હિમાચલ પ્રદેશની વાદિયોમાં વેકેશન મનાવી રહી છે અંકિતા.

અંકિતા લોખંડે ખુબ ઈન્જોય કરી રહી છે

5/5
image

અંકિતા લોખંડે (Ankita Lokhande) નું આ વેલેન્ટાઈન ખુબ જ ખાસ રહ્યું છે. તેણે પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો પણ શેયર કરી છે.