हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bonus Share
Bonus share News
Bonus Share
જો તમારી પાસે છે આ કંપનીના 5 શેર તો તમને ફ્રી મળશે 2 શેર, 36 રૂપિયા છે ભાવ
Bonus Share: ગુરુવારે Hardwyn India Ltdનો શેર અગાઉના બંધ કરતાં 1.48 ટકા ઘટીને રૂ. 36.54 પ્રતિ શેર થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 51.77 રૂપિયા છે
Nov 15,2024, 16:52 PM IST
Bonus Share
દર 1 પર 2 શેર ફ્રી: 16 વર્ષ બાદ સરકારી કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત
Bonus Share: રાજ્ય સંચાલિત NMDC લિમિટેડે સોમવારે 2:1 ના રેશિયોમાં ઇક્વિટી શેરના બોનસ ઇશ્યૂને મંજૂરી આપી હતી. એક મીટિંગમાં, કંપનીના બોર્ડ સભ્યોએ બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની સાથે આ પ્રસ્તાવને પણ મંજૂરી આપી.
Nov 11,2024, 22:18 PM IST
Bonus Share
1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ નજીક, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ
Bonus Share: બજાજ સ્ટીલ ઈન્ડસ્ટ્રી લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની 1 શેર પર ત્રણ શેર બોનસ આપી રહી છે. આ બોનસ ઈશ્યુ માટે રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે છે.
Nov 9,2024, 18:52 PM IST
Bonus Share
રોકેટ બની ગયો ₹5 વાળો આ શેર, 2000% વધી ગયો ભાવ, હવે 1:2 બોનસ શેર આપશે કંપની
Bonus Share: મલ્ટીબેગર સ્ટોક આયુષ વેલનેસ (Ayush Wellness)ના શેર આજે બુધવારે કારોબાર દરમિયાન ફોકસમાં હતા. કંપનીના શેરમાં 2 ટકાની અપર સર્કિટ લાગી અને શેર 112.80 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયો હતો.
Nov 6,2024, 20:03 PM IST
stock market
આ સરકારી કંપની 16 વર્ષ બાદ લ્હાણીના મૂડમાં! આપશે એક પર એક શેર, લેવા પડાપડી
Bonus Share: રોકાણકારો માટે સારા સમાચાર, આ શેર કંપનીનો શેર અચાનક આવી ગયો છે તેજીમાં.. કારણ છે કંપનીએ કરેલી એક મોટી જાહેરાત...
Nov 6,2024, 13:05 PM IST
Bonus Share
1 શેર પર મળશે 9 બોનસ શેર, આ દિગ્ગજ કંપનીએ દિવાળી પહેલા રોકાણકારોને કર્યાં ખુશ
Bonus Share: સ્કાઈ ગોલ્ડે એક શેર પર 9 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની તરફથી શનિવારે તેની જાણકારી આપવામાં આવી છે. આ પહેલા કંપનીએ 2022માં બોનસ શેર આપ્યો હતો. ત્યારે કંપનીએ એક શેર પર એક બોનસ શેર આપ્યો હતો.
Oct 26,2024, 17:33 PM IST
Diwali Offers
દિવાળી પહેલા મુકેશ અંબાણીની મોટી ભેટ! આ ઓફર્સનો લાભ લેવા થશે પડાપડી! તમે રહી ના જતાં
દિવાળીના અવસરે રિલાયંસે જિયોબુકની કિંમત ઘટાડીને 12890 રૂપિયા કરી દીધી છે. જો તમે નવું લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યો છો તો તમારે વધારે ખર્ચો કરવો નહીં પડે. JioBook 11 ને તમે એમેઝોન પરથી 12,890 રૂપિયામાં ખરીદી શકો છો.
Oct 18,2024, 15:26 PM IST
Bonus Share
1 શેર પર 3 ફ્રી શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી છે લૂટ
Bonus Share: રિયલ એસ્સેટના કારોબાર સાથે જોડાયેલી ગ્રોવી ઈન્ડિયાના શેરમાં લોકો મોટા પાયે ખરીદી કરી રહ્યાં છે. મહત્વનું છે કે કંપની દર 1 શેર પર 3 ફ્રી શેર આપશે.
Oct 13,2024, 15:01 PM IST
NBCC
2 શેર પર 1 ફ્રી શેર આપી રહી છે આ સરકારી કંપની, રેકોર્ડ ડેટની કરી જાહેરાત
NBCCના શેરની વાત કરીએ તો શુક્રવારે તે 4.29% ઘટીને 186.35 રૂપિયા પર આવી ગયો હતો. 28 ઓગસ્ટ, 2024 ના રોજ, શેર 209.75 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.
Aug 31,2024, 22:17 PM IST
Reliance Industries
મુકેશ અંબાણીની જિયો યૂઝર્સને મોટી ભેટ, મળશે 100GB સ્ટોરેજ, ઓફર વિશે જાણો
રિલાયન્સ એજીએમ 2024માં મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો યૂઝર્સને 100 જીબી સુધીનો ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. જેથી કરીને તેઓ પોતાના તમામ ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને બાકી તમામ ડિજિટલ કન્ટેન્ટ સુરક્ષિત રીતે સ્ટોર અને એક્સેસ કરી શકે.
Aug 29,2024, 16:42 PM IST
Reliance Industries
રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી
Reliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
Aug 29,2024, 15:51 PM IST
Bonus Share
સતત બીજા વર્ષે બોનસ શેર આપી રહી છે કંપની, 1 શેર પર 1 ફ્રી, ડિવિડેન્ડની પણ જાહેરાત
Bonus Stock: બોમ્બે મેટ્રિક્સ સપ્લાય ચેને એક શેર પર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ દરેક શેર પર ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. જે માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
Aug 19,2024, 11:37 AM IST
Bonus Share
6 મહિનામાં પૈસા ડબલ, હવે 1 શેર પર 3 ફ્રી શેર આપશે કંપની, જાણો રેકોર્ડ ડેટ
GRP Ltd Stock: જીઆરપી લિમિટેડે બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની 1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે. આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ કાલ એટલે કે 12 ઓગસ્ટે છે.
Aug 11,2024, 17:23 PM IST
Infrastructure Company
1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે મચી લૂટ, 15 રૂપિયા છે ભાવ
Bonus Share: ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની PVV ઈન્ફ્રા લિમિટેડના શેરધારકો માટે સારા સમાચાર છે. કંપનીના બોર્ડ મેમ્બરોએ 1:1ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે.
Aug 4,2024, 15:48 PM IST
Bonus Share
1 પર 1 શેર ફ્રી આપવાની જાહેરાત, હજુ પણ લગાવી શકો છો દાવ, જાણો વિગત
Bonus Alert: મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડના શેર (Monarch Networth Capital Ltd) કાલે સોમવારે કારોબાર દરમિયાન ફોકસમાં રહેશે. તેની પાછળ એક મોટું કારણ છે.
Jul 28,2024, 22:18 PM IST
Bonus Share
1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ
GRP Ltd: જીઆરપી લિમિટેડના શેર 5 ટકા વધી 15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂની જાહેરાત કરી છે.
Jul 21,2024, 19:05 PM IST
Goel Food Products Limited
આ કંપની 1 શેર પર 4 શેર ફ્રી અને ડિવિડન્ડ પણ આપી રહી છે, રેકોર્ડ ડેટ કઈ છે તે પણ જાણો
Stock Market News: કંપની એક શેર પર 4 બોનસ શેર આપી રહી છે. આ કંપનીના શેરનો ભાવ 200 રૂપિયાથી ઓછો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.....
Jul 20,2024, 14:48 PM IST
Siddhika Coatings Limited share price
1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, જાણો રેકોર્ડ ડેટ
Bonus Share: સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેર (Siddhika Coatings Limited)માં આજે તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. કંપનીના શેર 322.35 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે.
Jul 15,2024, 19:47 PM IST
penny stock to buy
11 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, કંપનીએ કરી 1 પર 1 બોનસ શેર આપવાની જાહેરાત
પેની સ્ટોક ગારમેન્ટ મંત્રા લાઇફસ્ટાઇલના શેર આજે મંગળવારે ફોકસમાં છે. કંપનીના શેર 0.15 ટકાના ઘટાડા સાથે 6.60 રૂપિયા પર બંધ થયા છે.
Jul 9,2024, 23:05 PM IST
Business News
ફ્રીમાં શેર આપશે આ કંપની, સ્પ્લિટ થશે સ્ટોક, શેર ખરીદવાની લૂટ, 188 પર પહોંચ્યો ભાવ
Bonus Stock Split: બોનસ શેરના મુદ્દા પર વિચાર કરવા માટે મારૂતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Maruti Infrastructure) નું બોર્ડ 22 જૂને બેઠક કરશે.
Jun 5,2024, 22:02 PM IST
Trending news
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો