shah rukh khan

શાહરૂખ ખાનના નામ પર આ મહિલાને વિદેશમાં મળી મદદ, જાણો શું છે ઘટના

શાહરૂખ ખાનના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં હાજર છે. લોકો તેની કેટલી ઇજ્જત કરે છે, તેનું એક ઉદાહરણ હાલમાં જોવા મળ્યું છે. 

Jan 3, 2022, 07:41 PM IST

Aryan Khan drugs case: આર્યન વિરૂદ્ધ કાવતરાના કોઇ પુરાવા મળ્યા નહી, HC એ આપ્યું નિવેદન

બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્રારા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan), અરબાજ મર્ચેંટ અને મોડલ મુનમુન ધમેચા વિરૂદ્ધ કોઇપણ પ્રકારના પુરાવા મળ્યા નથી.

Nov 20, 2021, 06:14 PM IST

આર્યન ખાન કેસમાંથી હટાવવામાં આવ્યા સમીર વાનખેડે, હવે દિલ્હીની ટીમ કરશે તપાસ

આર્યન ખાન કેસમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા એનસીબીના ડોઝન ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. 

Nov 5, 2021, 07:47 PM IST

જામીન બાદ Aryan Khan ફરી પહોંચશે એનસીબી ઓફિસ, જાણો શું છે મામલો

બોલીવુડ ડ્રગ કેસમાં બી-ટાઉન સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ને જામીન મળી ગયા છે. તે પોતાના ઘરે પરત આવ્યા છે. શાહરૂખ ખાનના પરિવારના લોકો તેમના પરત ફરતાં ખુશ છે.

Nov 5, 2021, 03:52 PM IST

Aryan Khan જેલમાં હતો ત્યારે રાહુલ ગાંધીએ શાહરૂખ ખાનને લખ્યો હતો પત્ર, કહી હતી આ વાત

આર્યન ખાન કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અભિનેતા શાહરૂખ ખાનને પત્ર લખ્યો હતો. 

Nov 4, 2021, 12:56 PM IST
Special Report: Aryan in Mannat 28 days later PT4M33S

Gauri Khan ના ભાઇને પસંદ ન હતા Shah Rukh Khan, બતાવી હતી બંદૂક અને આપી હતી ધમકી

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને પત્ની ગૌરી ખાન (Gauri Khan) હાલમાં પોતાના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ના ડ્રગ્સ કેસમાં ફસાવવાનું કારણ ચર્ચામાં છે.

Oct 27, 2021, 06:43 PM IST

Aryan Khan Case: મુંબઈ રેવ પાર્ટી કેસમાં પ્રથમ રાહત, આ બે આરોપીઓને મળ્યા જામીન

Aryan Khan Case update: મુંબઈ રેવ પાર્ટી મામલામાં (Mumbai Rave Party Case) બે આરોપીઓને સેશન કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આર્યન ખાનની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી બુધવારે થશે. 
 

Oct 26, 2021, 08:11 PM IST

ડ્રગ્સ મામલે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે થઈ હતી વાત? વોટ્સએપ ચેટમાં થયો ખુલાસો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહ્યું છે અને હવે આ કેસમાં બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) નું નામ પણ સામે આવ્યું છે, જેની NCB ના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. ત્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલમાં બંધ છે

Oct 22, 2021, 12:49 PM IST

Drug Case: એનસીબીની ટીમ પહોંચી શાહરૂખ ખાનના ઘરે, જાણો ત્યારબાદ શું થયું મન્નતમાં

હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી (Drug Party) કેસની તપાસ કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ ગુરુવારે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ઘરે મન્નત (Mannat) પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, NCB ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો શોધી રહી હતી

Oct 22, 2021, 08:34 AM IST

Drug Case: Ananya Panday સાથે પૂછપરછ પૂરી, NCB કાલે સવારે ફરી બોલાવશે

એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં બંધ છે. તેમને મહિનાની શરૂઆતમાં 3 તારીખના રોજ એક રેવ પાર્ટીમાં સામેલ થવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી

Oct 21, 2021, 07:20 PM IST

Drug Case માં મોટી કાર્યવાહી, આર્યન-અનન્યા બાદ વધુ બે સેલિબ્રિટી NCB ના રડાર પર

મુંબઇ ડ્રગ્સ રેકેટ (Mumbai Drug Racket) ને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે NCB તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. એનસીબીના સૂત્રોના અનુસાર બોલીવુડ બેકગ્રાઉન્ડના વધુ બે મોટા સેલેબ્સ એનસીબીની રડાર પર છે.

Oct 21, 2021, 04:30 PM IST

Drug Case: NCB ના 3 અધિકારી કરશે Ananya Panday સાથે પૂછપરછ

અભિનેત્રી અન્યયા પાંડે (Ananya Panday) ના ઘરે રેડ પાડવામાં આવી છે. એનસીબીએ બોલીવુડ અભિનેત્રીના ઘરે રેડ પાડી છે. એનસીબીની કાર્યવાહી પુરી થઇ ગઇ અને ટીમ પરત ફરી છે. 

Oct 21, 2021, 04:08 PM IST

કિંગ ઓફ રોમાન્સ કહેવાતા શાહરૂખ સાથે રોમાન્સ કરવાની આ હીરોઈનોએ કેમ ઘસીને ના પાડી દીધી?

નવી દિલ્હીઃ કિંગ ઓફ રોમાન્સ કહેવામાં આવતા શાહરૂખ ખાન સાથે કોણ કામ નથી કરવા માગતું? શાહરૂખ ખાન પાછલા ઘણા દાયકાઓથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે અને પોતાના રોમેન્ટીક કિરદારથી કિંગ ખાને લોકોના દિલમાં જગ્યા બનાવી છે. શાહરૂખ ખાન સાથે કામ કરવાનું ઘણા બોલીવૂડમાં કામ કરતા લોકોનું સપનું હોય છે. પરંતુ, આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે એવી અભિનેત્રીઓ વિશે જેમણે શાહરૂખ ખાન સાથે કામ કરવાની ના પાડી હતી.

Oct 19, 2021, 04:24 PM IST

શાહરૂખનો પુત્ર બન્યો કેદી નંબર 956, આર્યનને જેલનું ભોજન ભાવતું નથી, હજુ 6 દિવસ રહેવું પડશે

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી

Oct 14, 2021, 08:53 PM IST

Aryan Khan ની ધરપકડ બાદ SRK સાથે આ બ્રાન્ડે તોડ્યો સંબંધ, કરોડોનું નુકસાન!

મુંબઈમાં ડ્રગ્સ કેસમાં પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ હવે બોલીવૂડ અભિનેતા (Aryan Khans Arrest) શાહરૂખ ખાન સામે નવી સમસ્યાઓ સામે આવી છે. અહેવાલ છે કે પુત્ર આર્યનની ધરપકડ બાદ હવે એક મોટી બ્રાન્ડે SRK સાથેના સંબંધોનો અંત લાવી દીધો છે

Oct 9, 2021, 03:41 PM IST

Unseen Video: પુત્ર આર્યન ખાનને આ રીતે જોઇ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી Gauri Khan

આજે આર્યન ખાન (Aryan Khan) ની જામીન પર ચૂકાદો આવી ગયો જેમાં જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. ત્યારે હવે ગત સાંજનો એક વીડિયો ફેસબુક પર સામે આવ્યો છે.

Oct 8, 2021, 08:18 PM IST

Shah Rukh Khan ના પુત્ર આર્યન ખાનના જામીનને લઇને આવ્યો આ મોટો નિર્ણય

ડ્રગ્સ પાર્ટી કેસ (Drugs Party Case) માં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સહિત 8 આરોપીઓની જામીન અરજીને NDPS કોર્ટએ સુનવણી બાદ નકારી કાઢી છે.

Oct 8, 2021, 06:26 PM IST