Anupamaa અને Vanraj આવી રહ્યાં છે એકબીજાની નજીક! સેટ પરથી લીક થયા PICS
નવી દિલ્લીઃ ટીવીની ફેમસ સીરિયલ અનુપમા (Anupamaa) ની કહાનીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે મુંજવણ ચાલી રહી છે. જ્યારથી વનરાજ (Sudhanshu Pandey) ની જિંદગીમાં કાવ્યા (Madalsa Sharma) ની એન્ટ્રી થઈ છે, ત્યારથી અનુપમા (Rupali Ganguly) સતત પરેશાન રહે છે. પણ હવે આ કહાનીમાં ભરીથી એક નવો વળાંક આવવાનો છે. કારણકે, હવે અનુપમા અને વનરાજ એકબીજાની ખુબ નજીક આવી રહ્યાં છે.
ખુશી ફેન્સ જૂમી ઉઠ્યા
અનુપમા (Anupamaa) ના સેટ પરથી જે નવા ફોટો સામે આવ્યા છે, એને જોઈને ફેન્સ ખુશીથી જૂમી ઉઠશે.
રોમેન્ટિક અંદાજમાં વનરાજ-અનુપમા
અનુપમા (Anupamaa) ના સેટ પરથી સુધાંશુ પાંડે જે રીતે રૂપાલી ગાંગુલી સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં તે વાત ખુબ ચોંકાવનારી છે.
એક જ છતરીની નીચે
તસવીરોમાં અનુપમા અને વનરાજ એક જ છતરીની નીચે ખુબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં.
વધુ નજીક આવશે વનરાજ અને અનુપમા?
સીરિયલ અનુપમાના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કંઈક નવું જ. વનરાજ અને અનુપમા દેખાશે અકબીજાની નજીક?
વાયરલ થઈ રહી છે તસવીરો
એ વાત તો અપકમિંગ એપિસોડમાં જ ખબર પડશે, પણ હાલ સોશલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.
Trending Photos