Anupama 8 Maha Twist: ટીવી સીરિયલ અનુપમામાં હવે જલ્દી જ એક નહિ, અનેક ટ્વિસ્ટ આવી રહ્યાં છે. સીરિયલમાં અનુપમા અને અનુજ હજી પણ આધ્યા સુધી પહોંચી શક્યા નથી, આ માટે તેમને લાંબી રાહ જોવી પડશે