બોયફ્રેન્ડ સાથે પ્રેમ કરતી જોવા મળી આલિયા, વાયરલ થઈ બંનેના પ્રાઈવેટ મૂવમેન્ટની તસવીરો

દિગ્ગજ ફિલ્મમેકર અનુરાગ કશ્યપની (Anurag Kashyap) પુત્રી આલિયા કશ્યપ (Aaliyah Kashyap) તેની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. તે તેની પર્સનલ લાઈફ વિશે ના માત્ર તેના પિતા સાથે પરંતુ પબ્લિક પ્લેટફોર્મ પર ખુલીને વાત કરે છે. તાજેતરમાં જ તેણે બોયફ્રેન્ડ સાથે તેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

સામે આવી સુપર બોલ્ડ તસવીરો

1/7
image

આ તસવીરોમાં આલિયા કશ્યપ (Aaliyah Kashyap) તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોયર સાથે ખૂબ જ ઇન્ટીમેટ અંદાજમાં જોવા મળી રહી છે. કેટલીક તસવીરમાં શેન આલિયાને લિપ લોક કરી રહ્યો છે, અને ક્યાંક તે તેને પોતાના ખોળામાં લઈ જતો જોવા મળી રહ્યો છે.

રોમેન્ટિક છે કપલની તસવીરો

2/7
image

આલિયા (Aaliyah Kashyap) ની તેના બોયફ્રેન્ડ સાથેની આ તસવીરો એકદમ બોલ્ડ અને રોમેન્ટિક છે. જણાવી દઈએ કે આલિયાએ તેના જન્મદિવસ નિમિત્તે શેન સાથે આ તસવીરો શેર કરી છે.

આલિયાએ લખી દિલની વાત

3/7
image

આ રોમેન્ટિક તસવીરો શેર કરતા આલિયા કશ્યપે (Aaliyah Kashyap) લખ્યું, '22 વર્ષના થવા પર જન્મદિવસની શુભેચ્છા. તમે મને દુનિયાની સૌથી નસીબદાર છોકરી જેવો અનુભવ કરાવ્યો છે.

વ્યક્ત કર્યો બોયફ્રેન્ડને પ્રેમ

4/7
image

આલિયા કશ્યપે (Aaliyah Kashyap) તેના બોયફ્રેન્ડ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા લખ્યું છે કે, તે તેને મળીને ખૂબ જ નસીબદાર અનુભવ કરે છે.

ઘર જેવો છે શેનનો સંબંધ

5/7
image

તમને જણાવી દઇએ કે, આલિયા કશ્યપના (Aaliyah Kashyap) બોયફ્રેન્ડ શેનની અનુરાગ કશ્યપના ઘર પર અવરજવર છે. આલિયાએ ઘણી વખત આ વિશે તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું છે.

યુ ટ્યુબ પર ખુલે છે બધા રહસ્યો

6/7
image

આલિયા કશ્યપ (Aaliyah Kashyap) તેના બોયફ્રેન્ડ સાથે ઘણા વીડિયોમાં જોવા મળી છે. બંનેએ મુંબઈમાં ટ્રાવેલ કરતા સમયે તેની યુટ્યુબ ચેનલ પર તેના ઘણા વીડિયો શેર કર્યા હતા.

બોલ્ડ છે આલિયા કશ્યપ

7/7
image

ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો આલિયા કશ્યપ (Aaliyah Kashyap) દરરોજ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ભૂતકાળમાં, તેણીએ તેની ઘણી તસવીરો બિકીનીમાં શેર કરી હતી.